________________
ઢંગધડા વગરની છે. એ કલ્પનાઓ ઉપરથી, રૂદ્રદામાને લેખ એ સંપ્રતિ મહારાજાને લેખ નથી બની જતે. સુદર્શન તળાવનું ફરીથી નિર્માણ સંપ્રતિ રાજાએ કર્યું હતું એમ પણ નથી કરતું. સંપ્રતિ મહારાજાએ વાવ, કુવાઓ, તળા વિગેરે બંધાવ્યાં હતાં એમ લેખક મહાશય બતાવી શકશે ખરા?
ભાબુને શિલાલેખ સમ્રાટ અશોકના શિલાલેખમાં, ભાખ્ર(વૈરાટને)ને શિલાલેખ અત્યંત સુપ્રસિદ્ધ છે. એ શિલાલેખ હોવા છતાં, એનું મહત્ત્વ અનેરૂં છે. અશોકના શિલાલેખોમાં સામાન્ય રીતે એને નંબર બીજે ગણાય છે. એ લેખ વૈરાટની બીજી ટેકરી ઉપર મળી આવ્યું હતું. ( જુઓ શ્રી રાધાકુમુદ મુકરજીકૃત “ Asoka ” નું પૃ. ૧૪) મજકુર લેખ અસલ શિલા સાથે કલકત્તા એશિયાટીક સોસાયટીમાં હાલ વિદ્યમાન છે.
આ આખાયે લેખ સમસ્ત બુદ્ધ સંઘને જ ઉદેશીને લખાયેલ છે. મહામાત્ર આદિને ઉદ્દેશીને તેમાં કશુંયે સંબધન નથી. આ રીતે, મહારાજા અશકે સંઘને પ્રત્યક્ષ રીતે ધર્મબોધ આપે છે અને ધર્મ સંબંધી સંઘને પ્રત્યક્ષ નિર્દેશ કર્યો છે. મહારાજા અશોકે બીજા કેટલાક લેખમાં મહામાત્રે આદિ દ્વારા સંઘ આદિને પક્ષ બોધ કે સૂચન કરેલ છે. આ લેખ તે બૌદ્ધ સંઘને પ્રત્યક્ષ બેધ અને સૂચનરૂપ છે. આ રીતે લેખની ઉપયુક્તતા અદ્વિતીય છે.
ભાખ્રને લેખ ઈ. સ. પૂ. ર૬૦ માં લખાયે હતે. મહાs, રાજા અશકના નાના ખડકલેનું નિર્માણ ખડકલેખે અગાઉ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com