________________
રૂદ્રદામા ક્ષત્રપ કે બહાદુર હતા તે સંબંધમાં, નિમ્ન પ્રમાણ જાણવાજોગ છે –
सुराष्ट्र और गुजरात पर पहेलीबार शकों की चढाई होने के बादसे वहां के पुराने स्थानीय गण-राज्य-वृष्णि और कुकुर-सदाके लिये समाप्त हो गये दीखते है, वे
મારતીય તિહાસજી જેવા, મા, ૨, પૃ. ૮૧૨.
રૂદ્રદામાં આ મહા બળવાન હતું, તેને નિર્બળ કેમ માની શકાય ?
રૂદ્રદામાના લેખને સંપ્રતિને લેખ માની લઈએ તે, અસલ અશકને સમય કયારે? એ પ્રશ્ન પણ ખડે થાય છે. રૂદ્રદામાના લેખને સંપ્રતિને લેખ માનવામાં આવે છે, લેખક મહાશયની યાદીમાં, અશેકનું નામ જ નથી એમ માનવું પડે. શું લેખકનાં લીસ્ટમાં, મૌર્યવંશી રાજાઓમાં અશોકનું નામ જ નથી કે તેમણે પિતાની કલમથી, અશોકને હાસ્યાસ્પદ રીતે પદભ્રષ્ટ કરેલ છે ?
લેખકે રૂદ્રદામાને લેખ બરબર જે હોત તે, એ સંબંધી ગમે તેવી કલ્પનાઓ કરવાની તેમને જરૂર જ ન રહેત રૂદ્રદામાના લેખમાં અશકનું નામ તે છે જ.
લેખક મહાશય અશોકને સંપ્રતિ તરીકે માને છે. આથી તેમણે કલ્પનાના ઘડા નાહક દેડાવ્યા છે એમ કહીએ તે શું ખોટું ?
રૂદ્રદામાના લેખ પરવે લેખક મહાશયે કરેલી કલપનાઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com