Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 51
________________ લેખકે શિલાલેખને, અશક અને પ્રિયદર્શિન એ બંનેને ભિન્ન ગણવામાં સમર્થન રૂપ પૂરા ગણી લીધો છે લેખમાં પ્રિયદશીનાં નામની ગંધ પણ નથી એટલે મૂરું નાતિ લુટ શાણી? લેખક મહાશયને કંઈ અલોકિક જ્ઞાન થયું છે કે, લેખમાં તેમને પ્રિયદર્શી નામ હોવાનું જણાય છે? કે દુનીયા કંઈ સમજશે જ નહીં એમ માનીને, તેમણે ગમે તેમ લખ્યું છે? લેખકે બધાં વિશેષણે સંપ્રતિ મહારાજાને જ અનુલક્ષીને વાપર્યા છે અને પિતાનાં સુકૃત્યને જોબ આપવા માટે, માત્ર તુલના કરવાનાં સ્વરૂપમાં, તેના તેજ ખડક ઉપર, અંતના ભાગમાં, પિતાને લગતાં વિશેષણો વિહંગદષ્ટિએ કે તરાવ્યાં છે ( જુદો ખડકલેખ કતરા નથી) એવું લેખકનું કથન પણ યથાર્થ નથી, એ કથન તેમણે કઈ નવીન શેધ માનીને, લખ્યું હશે કે કેમ તે તેઓ જાણે. સુદર્શન તળાવનું બીજી વારનું નિર્માણ રૂદ્રદામાના અમાત્ય સુવિશાખની દેખરેખ નીચે થયું હતું. તેમણે પિતાના સ્વામિ રૂદ્રદામનને જ ઉદેશીને સવે વિશેષણે લેખમાં વાપર્યા છે. એ લેખમાં સંપ્રતિને ઉદ્દેશીને વિશેષણે વાપરવાની અને સંપ્રતિ સાથે તુલના કરવાનાં સ્વરૂપમાં, ખડકલેખના છેવટના ભાગમાં, પિતાની સ્તુતિ કરવા કે કરાવવાની રૂદ્રદામાને કશીયે જરૂર નહતી. લગભગ ચાર વર્ષ ઉપર થઈ ગયેલ રાજાને માટે, કેઈ રાજા આમ કરે પણ ખરે? વળી રૂદ્રદામાએ પિતાને તે માટે સર્વ વિશેષ વિહંગદષ્ટિએ કોતરાવ્યાં છે એમ કહીને, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78