________________
૩૩
Uvasagadasao માં સીનિયના આપેલા નીચેના પાઠથી પણ જીવ, ભૂત આદિની ભિન્નતા બરાબર સમજી શકાય છે – ____सव्वे सत्ता ति ओट्टगोणगद्रभादयो अनवसेसे परिगण्हाति । सव्वे पाणाति एकेन्द्रियो पाणो द्विइन्द्रियो पाणो तिआदिवसेन वदति । सव्वे भूता ति अण्डकोसवस्थिकोसेसु भूतसंभूत संधाय वदति । सव्वे जीवा ति सालिय व गोधूमादयो संधाय वदति ।
|
P. 197 જૈને પણ છવ, ભૂત, પ્રાણ અને સત્ય એ ચારને ભિન્નભિન્ન માને છે.
જીવ, ભૂત આદિ વિષે લેખકનું મંતવ્ય કેટલું બધું દોષપૂર્ણ છે એ આથી સુજ્ઞ વાચકો સમજી શકશે.
સેકેટસ લેખકે મેં કેટસ તે અશક છે (ચંદ્રગુપ્ત નહીં) એમ કહ્યું છે. મેં કેટસનું લગ્ન સેલ્યુકસની પુત્રી સાથે થયું હતું એમ પણ તેમણે કહ્યું છે. - લેખકનાં આ કથને ઉપરથી, ૨-૩ મુદ્દાઓ ઉપસ્થિત થાય છે. આમાંને એક મુદ્દો સેકેટસ તે અશક હતું કે નહીં ? તે છે. સેકટસ એ અશોક નહતું. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણુ વિચારણીય છે
* Edited by P. L. Vaidya.
Shree Suharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com