Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 42
________________ ૩. અશકે, મૃત અને પ્રાપ એ શબ્દો જૂદા અર્થમાં વાપર્યા છે એ ડો. ભાંડારકરને સ્પષ્ટ મત છે. આથી તેમણે તે કહ્યું છે કે – But it can not be denied that, at least bhuta Asoka does contrast from Prana, when he enumerates his ethical practices, as in anarambo Prananam avihisa bhutanam. Asoka, 2nd Edition, P. 136. (પણ નૈતિક કાર્યો ગણાવતાં, અશોકે ગ્રામો દાળનાં વિહિલા મતાનાં એ (પાઠ) માં ભૂતની પ્રાણથી ભિન્નતા જ દર્શાવી છે એની ના પાડી શકાય તેમ નથી.) અશકે ચારે શબ્દો સમાન અર્થમાં નથી વાપર્યા એ આ ઉપરથી, જોઈ શકાશે. હવે આપણે જીવ, ભૂત, પ્રાણ આદિ સંબંધી ખાસ વિચાર કરીએ. જૈન સાહિત્ય સંશોધક”માં (ખંડ ૧, અંક ૪, પૃ. ૧૭૫-૭૬ અને પૃ. ૧૭૫-૭૬ નાં ટીપ્પણમાં) સવ આદિ - વિષે નીચે પ્રમાણે કહ્યું છે – - “સ સત્વ, સર્વે પ્રાણીઓ, સર્વે ભૂત અને સર્વે જીવે, પછી તે પશ, અગર વનસ્પતિ ગમે તે હે, પણ તેમનામાં કેઇમાં આંતરબલ, શકિત તથા સામર્થ્ય નથી, પરંતુ આ - દરેક જીવ પોતાની સ્વભાવ-નિયતિને વશ થઈ, છ પ્રકારની કેઈપણ જાતિમાં રહી સુખદુઃખ ભેગવે છે.” પૃ. ૧૭૫-૭૬. Shree Sudharnaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78