Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 41
________________ तीसरे दिन ( भगवान्ने) नन्द (राजकुमार ) के अभिषेक, गृहप्रवेश, और विवाह-इन तीन मंगलकर्म होनेके दिन, भिक्षाके लिये प्रवेशकर नन्द कुमार के हाथमें पात्र दे... યુર્થ, પૃ. ૧૭. મંગલ (સાંસારિક મંગલ કે મંગલ ક્રિયા) અને ધર્મમંગલ (ધર્મ કે ધર્મરૂપ મંગલ) એ બન્ને બૌદ્ધ દષ્ટિએ ભિન્ન જ મનાતાં હતાં એમ આથી સિદ્ધ થાય છે. ધર્મમંગલ” ના સંબંધમાં, લેખકની માન્યતા કેવી ભૂલભરી છે એ ઉપર્યુક્ત પ્રમાણેથી સિદ્ધ થાય છે. जीव, भूत आदि લેખક મહાશયે લવ, મૂત, માન અને સત્ત એ ચારે શબ્દો જૈન શબ્દો છે એમ કહ્યું છે. આ સંબંધમાં તેમણે વિશેષ એમ કહ્યું છે કે – આ બધા સમાનાર્થી શબ્દના જોડકાં વિષે, દે. રા. ભાંડારકર સાહેબ કહે છે કે...બૌદ્ધ દર્શનશાસ્ત્રમાં...પાપ અને મૃત વચ્ચે તફાવત પણ કયાંય વર્ણવા નથી જ્યારે જૈન દર્શનમાં જે ફેર છે તે પણ સમજાવાય છે અને ઉપરાંત નવ અને સર વિષેને ભેદ પણ સમજાવે છે (અશોક, પૃ. ૧૨૭, ૧૨૮, ૧૩૦).” આમાં લેખકે મૂત અને ગામ સંબંધી, ડે. ભાંડારકરના 5 મતને ઉલટે અર્થ કર્યો છે. brandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78