________________
આદિ અનેક સ્થવિરોને જૂદા જૂદા દેશમાં ધર્મપ્રચાર માટે મેકલ્યાને ઉલ્લેખ છે. આ રીતે “સ્થવિર” એ શબ્દ બૌદ્ધોમાં વારંવાર વપરાય છે એમ આ સર્વ ઉપરથી સિદ્ધ થાય છે.
થે એ એકલા જૈનોને જ પારિભાષિક શબ્દ નથી તે આ ઉપરથી, વાચકોને સ્પષ્ટપણે સમજી શકાશે.
धर्ममंगलं લેખકે માત્ર શબ્દ જૈને છે એમ વિશેષ કરીને માન્યું છે. આ સંબંધમાં, તેમણે એ શબ્દ જેમાં સ્તુતિ, પદ, સૂત્ર આદિને અંતે તેમજ શુભ શુકનરૂપે વપરાત હોવાનું જણાવ્યું છે. તેમણે વર્ષમારું ની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે –
મંગ + ધર્મ ઉપસર્ગ ધર્મમંત્ર ( ખ. લે. નં ૯ ).
ધર્મમંગલના સંબંધમાં લેખકની માન્યતા ઠીક નથી. તેમણે તેની આપેલી વ્યુત્પત્તિ પણ યથાર્થ નથી.
ધર્મમંગલ” શબ્દ નવમા લેખમાં, ધંમકા, ધર્મ, धंममंगले, ध्रममगलं, ध्रममगले, ध्रममंगलं, भ्रममंगले, धमમાટેના પ્રમHજાજેન અને પ્રમાણેન એમ જુદાં જુદાં રૂપે વપરાયેલ છે.
આમ “ધર્મમા” એ બૌદ્ધ શબ્દ પણ છે. 3. દેવદત્ત ભાંડારકરે આ સંબંધી પિતાના ગ્રંથમાં સુંદર પ્રકાશ પાડે છે. તેમણે કહ્યું છે કે –
Shree Sudharmaswami cyanorandar-Umara, Surat
www.umaragyanbhandar.com