Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 38
________________ (ભદંત એ ભિક્ષુકનું સંબોધન રૂપ છે એ કનિંગહામને (Stupa of Barhut માં જણાવેલ) મત છે). ... Bhadata, Bhadamta, or Bhayamta is met with as the title or honorific designation of the Buddhist monks—Bhiksus and Sthaviras. Ibid, P. 4. (ભદત, ભદંત કે ભયંત એ શબ્દ બૌદ્ધ સાધુઓ અર્થાત ભિક્ષુઓ અને સ્થવિરેનાં એક માનવંત પદ (ઇલકાબ) તરીકે વપરાય છે). ... The Samgha was split up into the two main divisions; (1) Theravada and ( 2 ) Mahasanghika... Asoka ( By Dr. D. R. Bhandarkar ). 2nd Edition, P. 97. (સંઘના થેરવાદ અને મહાસંઘિક એવા બે મુખ્ય વિભાગે પડી ગયા...) Cambridge History of India” ના પ્રથમ ભાગમાં, થેર–ગાથા અને ઘેરી–ગાથાને ઉલ્લેખ થયે છે (જુઓ પૃ. ૧૮૧, ૧૮૬, ૧૮૯, ૧૯૭, ૨૦૧, ૨૦૨, ૨૦૯, ૨૧૪, ૨૧૫ અને ૨૧૮). Psalms of The Brethren નામે સ્થવિરેને ઉપદેશ પૂર્ણ એક મહત્વના ગ્રન્થમાં, સ્થવિરેના ધર્મ સંબંધી સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. બુદ્ધચચ્ય” પૃ. ૫૭૬ અને પૃ. ૫૭૭માં, મધ્યાંતિક Shree Sudhalyaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78