Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 46
________________ Sia'n dra tot tos al suel (સેંડ્રેકેટસ અને ચંદ્રગુપ્ત છે YA Candragupta વચ્ચે) સાહિત્યની દૃષ્ટિએ જે સામ્ય છે તે સેંકેટસ અને ચંદ્રગુપ્ત એ બન્ને એક છે, મેં ડેકેટસ અને અશેક એ બન્ન એક નથી, એમ બતાવી આપે છે. “સેંડેકેટસ” * એ ચંદ્રગુત્તને પ્રાકૃત જે શબ્દ છે. ગ્રીક ભાષામાં “સેડેકીટસ” એવું રૂપ હોવાથી, “મેં ડેકેટસ” એ અધિકપણે ચંદ્રગુપ્તનું પ્રાકૃત રૂપ છે. “સેકીપ્ટસ” એરૂપ હસ્તલિખિત ગ્રંથ ઉપરથી, સાબિત થતું નથી એમ જણાય છે. ચંદ્રગુપ્ત જ્યારે છોકરે હતું ત્યારે, તેણે મહાન નરપતિ એલેકઝાન્ડરને જે હતું એમ સ્કુટાર્કના અભિપ્રાય ઉપરથી કહેવાય છે અને એ અનુસાર, અલેકઝાન્ડર અને રાંદ્રગુપ્ત એ બને સમકાલીન મનાય છે; પણ આ હકીકત એતિહાસિક દૃષ્ટિએ સિદ્ધ થઈ નથી. “મેં કેટસ” એ શબ્દ ભારતીય શબ્દ ચંદ્રગુપ્ત ” ને જ નિદર્શક હોવાથી તેને ગ્રીક ભાષામાં કંઈ અર્થ જ નથી ચંદ્રગુપ્ત એટલે “ ચંદ્રથી રક્ષિત.” “નંદ્રમ” એટલે “નંદ”એવા જસ્ટીનના અભિપ્રાય સંબંધી, ડીજ શંકા રાખવા જેવું છે; કદાચ કંઈ પણ શંકા રાખવા જેવું નથી. નંદ રાજા અને તેના વંશજોને, વિષ્ણુગુપ્ત, ચાણક્ય કે કૌટિલ્ય નામના બ્રાહ્મણની મદદથી, ચંદ્રગુપ્ત પરાસ્ત કરીને, પદભ્રષ્ટ કર્યા હતા એ હકીક્ત પણ સિદ્ધ થઈ નથી. “નંદ્રમ' એ ખરું રીડીંગ છે, “એલેકઝાન્ડરમ ” એ ખોટું રીડીંગ છે. જસ્ટીનવાળા ફકરામાં, એ રીડીંગ અસ્થાને છે.* –. ટે સ્ટેઈન * કર્તાને તા. ૧૧-૨-૩૬ ને દિને લખેલા એક પત્રનું ભાવાન્તર, Shree Sudharmaswami Gyanbhandal-Umara, Surat www.umaragganbhandar.com

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78