________________
સતકર્ષક અને પ્રપ્રદ એ શબ્દો અનુક્રમે પોતાના ધર્મ' અને ‘ખીજાના ધર્મ' એ અર્થમાં ખારમા લેખમાં વપરાયા છે.
"
આથી પાખડ એ બૌદ્ધોના શબ્દ નથી ( એ જૈન શબ્દ જ છે) એમ કાણુ કહી શકે ?
वचगुति
,
ખડકલેખ નં. ૭ અને ન. ૧૨ માં વત્તુતિ શબ્દ વપરાયેલ છે, એમ કહીને, એ શબ્દ જૈનધર્મના જ શબ્દ છે એમ લેખકે જણાવ્યું છે.
ખડકલેખ નં. ૭ માં ‘વતિ’એ શબ્દ વપરાયે જ નથી. એ શબ્દ ૧૨ મા લેખમાં જ વપરાયેલ છે. વદ્યુતિ ને મળતા બોદ્ધ શબ્દ વાૌનેય છે. આ સંબંધમાં, નિમ્ન પ્રમાણ જાણવાજોગ છે:
=
તીન મૌનેય ( મૌન ) જાય, વા॰, મન—મૌનેય । —વુનર્સ્થા, પૃ. ૪૨૧
‘મૌનેય” શબ્દ ‘ગુપ્તિ’ ના જ વાચક છે. આથી તીન મૌનેય એટલે ત્રણ ગુપ્તિએ એવા સ્પષ્ટ અર્થ થઈ શકે છે. બૌદ્ધો આ રીતે મનાગુતિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એમ ત્રણ ગુપ્તિએ માને છે.
ભાજીના લેખમાં, મૌનેયત્તે નામક એક બૌદ્ધ ગ્રન્થના
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com