________________
That it was pious to be obedient to father and mother, to protect the men of our own caste.
A Collection of Prakrit and Sanskrit Inscriptions, P. 11
(માતાપિતાને આજ્ઞાંતિ થવું અને સ્વજ્ઞાતિના મનુષ્યની રક્ષા કરવી એ વ્યક્તિ છે. )
“સ્વામિતાને અર્થ લેખક કહે છે તે પીટર્સન સાહેબે કર્યો છે પણ તેમણે “સ્વસ્તિ આદિ' શબ્દ તેમજ આખાયે
રીડીંગ”ને જે અર્થ ઘટાલે છે તે અસંબદ્ધ અને વિચિત્ર છે તેનું શું?
વળી “સ્વામિતા”ને અર્થ “સ્વજ્ઞાતિ જનનું રક્ષણ કરવું? એ અત્રે નથી થતે તે તેને અંગે “સ્વામિવાત્સલ્યતા” એ શબ્દને નિર્દેશ કેમ કરી શકાય? અને શું “સ્વામિવાત્સલ્ય” (પિતાના જ્ઞાતિજને કે ધર્મબંધુઓ પ્રત્યે વાત્સલ્ય) એ શું માત્ર જૈનેને જ ધર્મ છે ? બીજા ધર્મોમાં સ્વામિવાત્સલ્યને મહત્ત્વ નથી ?
મૂળ લેખે ન વાંચવા અને જે તે લેખનાં ખરાં રીડીંગે ન જાણવાને કારણે, લેખક મહાશયે એક ભળતા જ શબ્દને ઉપયોગ કરી, તેને પેટે અર્થ પણ ઘટાવી, કેવાં વિચિત્ર અનુમાને કર્યા છે?
पाखंड લેખકે ખડક લેખ નં. ૧૩ માંના પર (વડ) શબ્દને અગે નીચે પ્રમાણે કહ્યું છે -
Shree Sudharmaswami Gyanbhantar-Umara, Surat
www.umaragyanbhandar.com