Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 32
________________ मातरि पितरि सुसुसा, मातापितिषु पुषुषा, मतपितुषु सुश्रुष આદિ પાડે છે. ( જુઓ અશોઝ ઘણ, p. ૨૨૭, રર૩, ૨૪૪). ત્રીજા, નવમા, અગીયારમા અને તેરમા લેખમાં, मनु मितासंस्तुत, मितसंथुतेना, मितपंथुतना, मितसंस्तुत એ આદિ પાડે છે.* સુણી ને સી અને મિતાસંતુત ને મિતા લઈને સાબિત થાય. આ પ્રમાણે, સામિતા એવું બેટું રીડીંગ છે. પીટર્સને કર્યું છે. લેખક મહાશયે, આ ખાટાં રીડીંગના સંસ્કૃત અનુવાદ ઉપર ખૂબ પિંજણ પણ કર્યું છે, આ તે કેવું કહેવાય? - અશોકના શિલાલેખમાં “માતાપિતા” એ શબ્દો સાથે શશ્રષા” શબ્દ અવશ્ય આવે છે એમ ઉપરના પાઠથી સ્પષ્ટ જણાય છે. એકલે “માતાપિતા” શબ્દ ક્યાંય વપરાયે નથી. લેખકે છે. પીટર્સનનાં પુસ્તક ઉપરાંત, આ સંબંધમાં અન્ય પુસ્તકો વાંચ્યા હોત તે, આવું બેટું રીડીંગ ગ્રહણ કરવાને ભાગ્યે જ સંભવ હતો. પૂર્વાપર સંબંધ જોયા વિના, વગર વિચાર્યું બેટું રીડીંગ પકડી લેવું એ કંઈ સંશોધન કહેવાય? પીટર્સન સાહેબે મિતા ને અર્થ સ્વજ્ઞાતિજનનું રક્ષણ કરેલ છે પણ તેમને તે અર્થ યુક્ત નથી. પીટર્સન સાહેબે પોતાનાં રીડીંગને અર્થ નીચે પ્રમાણે કર્યો છે – * કરશો ધમવ, ૫. ૧૨૬, . ૨૦, ૨૨૨, ૨૪૪. Shree Südharmaswami Gyanbh'anar-Umara,'Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78