Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 31
________________ ૨૦ मातरि च पितरि च सुखसा मितासंस्तुतनातीनं ગશો ની ધર્મસિપિયા, પૃ. ૧૨. - · માતાપિતાની શુશ્રુષા, મિત્રા, પારચિત જના અને જ્ઞાતિજનોને દાન ’એવા આ ‘રીડીંગા ’ ના સ્પષ્ટ અર્થ છે. લેખકે, ‘સ્વામિતા' શબ્દ કેવી રીતે ગ્રહણ કર્યાં એ આથી ખાસ વિચારણીય થઇ પડે છે. પ્રે. પીટર્સને પેાતાનાં ખાટાં રીડીંગના સંસ્કૃત અનુવાદ સ્વામિતા કર્યાં છે. લેખકે, એ રીડીંગને બદલે, અથવા તેના સંસ્કૃત અનુવાદને ‘ રીડીંગ ’ તરીકે ગ્રહણ કરેલ છે. લેખ સંબંધી પ્રે. પીટર્સનનાં નીચે આપેલાં રીડીંગ તેમજ તેના અનુવાદ ઉપરથી, વાચકાને આ આખત સ્પષ્ટ રીતે સમજી શકાશેઃ— मातरि पितरि च सुस्ति सामिता संस्तुत जातिनं -A Collection of Prakrit and Sanskrit Inscriptions, P. 2. मातरि च पितरि च स्वस्ति स्वामिता संस्तुतज्ञातीनां Ibid, P. T પીટન સાહેબે સુતા કે મુહૂતા ને બદલે ‘મુસ્તિ એ શબ્દ ગ્રહણ કર્યાંથી, તેમણે ‘સામિતા * એ ખાટા શબ્દ ગ્રહણ કર્યાં છે. આ સંબંધમાં, આપણે કેટલાંક વધુ ષ્ટાન્તા લઈએ. અશોકના ચાથા, અગીયારમા અને તેરમા લેખામાં Shree Sudharmaswami Gyanblandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78