Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 29
________________ ૧૮ મુહલરના મતના ખાટા અથ લેખકે ત્રીજા ખડકલેખમાં, ખતાવવામાં આવેલા પાંચ આશ્રવા સબંધી, ‘ ખુહુલર સાહેબે આ પાંચને આશ્રવને ખલે જૈનના પાંચ અણુવ્રત હોવા વિષે પોતાના અભિપ્રાય દર્શાગ્યે છે’ એમ કહ્યું છે. આમાં આશ્રવેાના સંબંધમાં બુહુલર સાહેબના મત સંબધી લેખકે ખાટા અર્થ જ કર્યાં છે. વળી તેમણે એ ખાટા અર્ચના જાણે કે સમર્થનરૂપે, જૈનોનાં પાંચ અણુત્ર એક ટીપણુમાં ગણાવ્યાં છે. લેખકની આ રીતિ કેવી કહેવાય ? ખુહુલર સાહેબે આશ્રવા ( પાપા ) અને અણુવ્રતા એ અન્ને એક હાવાનું કદાપિ માન્યું જ નથી. આથી તેમણે ગાસિનવ ( પાપ ) સંબંધી, અશોકનાં સિદ્ધાન્ત વિષે એમ જ કહ્યું છે કેઃ— ......comes closer to that of the Jaina anhaya, which includes injury to living beings, lying, stealing, unchastity and attachment to worldly possessions. —Epigraphica Indica, Vol. ll, P. 250. ( જૈનાના ‘ અહ્રય ’ જેમાં જીવન્ત પ્રાણીઓને ઇજા (હિંસા ), અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને સાંસારિક વસ્તુઆના મેહ (પરિગ્રહ ) એટલાને સમાવેશ થાય છે તેને વિશેષ નિકટના (મળતા ) છે. ) Shree Sudharmaswami Gyanbhandar Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78