Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 27
________________ સોવિ અને નિરામિ સંવો એ અનુક્રમે કાલસી અને શૈલીને લેખના “રીડીંગે છે. શાહબાજગઢી અને માનશેરાના લેઓના અનુક્રમે નિઝામી સરો અને નિષિ સંશોધ એ રીડીંગ થાય છે (સરોવરને ઘમરોલ, પૃ. ૨૧-૧૨). ગયાય, નિમિયા, વિગેરે શબ્દોને અર્થ “નીકળ્યા” એમ થાય છે એટલે એ સર્વ શબ્દો પર્યાયવાચક છે. (ગી. જ ઘઝિપિયાઁ, પૃ. ૮૨) પૂર્વકાલીન રાજાએ વિહાર-યાત્રા (મૃગયા આદિ નિમિત્તે પર્યટન) કરતા હતા. અશકે રાજ્યાભિષેક પછી ૧૦ મું વર્ષ વીત્યા બાદ, વિહારયાત્રાને બદલે ધર્મયાત્રા શરૂ કરી હતી એમ આઠમા ખડક લેખ ઉપરથી સ્પષ્ટ જણાય છે. ધર્મયાત્રા એટલે એનું કોઈ સ્થાન અવશ્ય હોવું જોઈએ. લેખક મહાશયે ધર્મયાત્રાને બદલે, સમ્યકત્વ (સમકિત ) ઘુસાડી દીધું છે. વળી “અષ્ટાંગ-વેગ ધર્મ' એ બીજો અર્થ લઈને, સંપ્રતિ મહારાજાને ઉદ્દેશીને ઘટાવવા માટે, સંપ્રતિ મહારાજાએ આઠ વ્રતે ગ્રહણ કર્યા હતાં એમ કહ્યું છે. આ કેટલું બધું અસંગત કહેવાય ? સમક્તિની કાંઈ યાત્રા હોઈ શકે ? સંધિ એટલે મહાબધિ. મહાબધિ એટલે મહાબધિ વૃક્ષ (ગયા) * દેવતા જ પ્રિય બિયર્સીરાના.... સંધિ (રોધિવૃક્ષ) #ો થાાતવરે માત્ર સ્ત્રી | ભારતીય તિહાર પરેવા, નિન્દ ૨, પૃ. ૧૭૬. x Jataka, IV, P. 236. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78