Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 26
________________ ૧૫ શિક્ષાત્રતા રાજાને દુઃસાધ્ય હાવાથી, સ ંપ્રતિએ આઠ જ વ્રત ગ્રહણ કર્યાં હતાં એમ પણ લેખકે કહ્યું છે. સ'પ્રતિ મહારાજાએ આઠ જ વ્રત લીધાં હતાં ' એવુ' લેખકનુ કથન યથાર્થ નથી. તેમણે શ્રાવકનાં ખારૂં વ્રત અંગીકાર કર્યાં હતાં. આ સંબંધમાં નિમ્ન પ્રમાણેા. જાણવાજોગ છે: अणुव्रत गुणव्रतशिक्षाव्रतपवित्रितः । प्रधान श्रावको जज्ञे सम्प्रतिस्तत्प्रभृत्यपि ॥ ६२ ॥ -Parisistha Parva, 2nd Ed. ( Ed. Edited by H. Jacobi), P. 258, ( પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રતથી પવિત્ર એવા સંપ્રતિ રાજા ત્યારથી પરમ શ્રાવક થયા. ) —પરિશિષ્ટ પર્વ ભાષાન્તર, પૃ. ૨૧૦ લેખક મહાશયે, સ`પ્રતિ મહારાજનાં વ્રતાની વાત આઠમા ખડક લેખ ઉપરથી કેવી રીતે ઉપજાવી કાઢી છે તે પણ ખાસ વિચારણીય હાવાથી, એ સખ ધમાં આપણે વિચાર કરીએ. અશોકના આઠમા ખડલેખમાં નીચે પ્રમાણે પાઠ છેઃ— दसवसाभिसितो संतो अयाय संबोधि -अशोकके धर्मलेख, पृ. १९१ ઉપર્યુક્ત reading ગિરનારવાલા લેખનુ છે. લેખકે એને બદલે સંશોધિમયાય એવું ખાટુ· reading આપ્યું છે. નિમિયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78