Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 28
________________ એટલે તે સ્થળ જ્યાં મહાત્મા બુદ્ધને સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આથી ચાય સંધેિ એટલે “મહાબધિ( ગયા)ની યાત્રાએ નીકળ્યા એ જ અર્થ થઈ શકે છે. આ સંબંધમાં વિશેષ જાણવા ઇચ્છનારે ભાંડારકરકૃત અશોક (બીજી આવૃત્તિ)નું પૃ. ૩૨૧ ( ટીપણ સાથે) જોઈ લેવું. લેખકે સંબોધિ' નો અર્થ સમકિતની પ્રાપ્તિ એવો કર્યો છે તે યુક્ત નથી. “સો”િ ને અર્થ સમ્યક્ત્વરૂપ રત્ન એમ માની લઈએ તે પણ, એ રને બૌદ્ધોમાં નથી એમ નથી. સુદેવ, સુગુરૂ અને સુધર્મરૂપ ત્રિરત્વે જૈનધર્મમાં છે તમ બુદ્ધ (સુદેવ), ધર્મ અને સંઘરૂપ ત્રિરને બોદ્ધોમાં પણ છે.* બૌદ્ધો ત્રિરત્નને “ત્રિશરણે” પણ કહે છે. આથી “સંબંધિ” એ જૈનને જ સામાન્ય ઉપગને શબ્દ છે એવું લેખકનું કથન કેમ માની શકાય ? આ કારણે બેધિવૃક્ષની નીચે (જે સ્થળે બુદ્ધને સર્વોત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી, તે સ્થળે) અશોક મહારાજા ગયા હતા એમ માનવું એ અસંગત હોવાનું લેખકનું મંતવ્ય વાસ્તવિક નથી. અશોક મહારાજાના શિલાલેખ ઉપરથી, સંપ્રતિ મહારાજાનાં બતે વિગેરેની હકીકત, લેખક મહાશયે કેવી આબાદ રીતે ઉપજાવી કાઢી છે, તે આ સર્વ ઉપરથી, વાચકને યથાયોગ્યપણે સમજી શકાશે. qદ્ધ, ધર્મ ગૌર સંઘ -દિયાન (હિન્દી), પૃ. ૨૨૩. આ સર્વ દેશોના વતનીઓ ત્રણ રસ્તે (રત્નત્રય)નું બહુમાન A –ઇસીંગ યાત્રા પૂ. ૧૦ ૨તા Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat w.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78