Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 24
________________ ૧૩ રહત અને તેના સ્તૂપ વિષે અત્રે આટલું જ કહેવું એ હું પર્યાપ્ત સમજું છું. માયાદેવીએ જોયેલ સ્વપ્નનાં દ વિગેરે અશક તરફથી પ્રજાને અવારનવાર બતાવવામાં આવતાં હતાં. આથી લગવાન મહાવીરની માતાએ જોયેલાં સ્વપ્ન ભાદ્રપદ શુકલ પ્રતિપદાના દિવસે, ભગવાન મહાવીરના જન્મવાંચન સમયે, દર્શન માટે રજુ કરાય છે એવું લેખકનું કથન ખાસ મહત્વનું નથી. આ રિવાજ પાછળથી દાખલ થયે છે એ પણ ખાસ ઉલ્લેખનીય છે. વળી સ્વપ્નને લગતી હકીકત, શ્રીમહાવીર અને તેમની માતાને જ લાગુ પાડવામાં આવે તે, લેખકે ૧૪ સ્વપ્નમાંથી હાથી સંબંધી જ, ખાસ ઉલ્લેખ કેમ કર્યો * lu Rock Edict IV. Asoka says: “ But now in consequence of the spread of Dhamma, by king Pryadarsin, Beloved of the gods, the sound of the drum, bas become the sound of Dhamma after his having shown to the people, spectacles of ærial chariots ( vimanas ), spectacles of elephants ( hastins ) masses of fire ( ayni-skandhas ) and other divine representations. –Asoka (By Bhandarkar ) 2nd Edition, P. 180 ( અશોક ખડક લેખ ચોથામાં કહે છે–દેવોને પ્રિય પ્રિયદર્શી રાજાએ કરેલ ધર્મપ્રચારને પરિણામે, વિમાન, હસ્તિઓ, અગ્નિ કંધો અને બીજા દિવ્ય દશ્ય જનતાને દેખાયા પછી, ઢેલને Sનાદ ધર્મનિરૂપ થયો છે). Shree Sudharmaswani Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78