Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ ૧૨ Kausambi, 80 miles N. E. of Bharbut. --- Cambridge History of India, Vol. I. P. 524 [ કૌશામ્બી ભરડુતથી ઈશાન ખૂણામાં ૮૦ માઈલ. ] સાંચીથી ભરહુત આશરે બસો માઈલ થાય છે. દાકતર સાહેબે સાંચીને પોતાના ગ્રંથમાં પાવાપુરી માનેલ છે. (જુઓ પૃ. ૧૮૮ ૮૦) એટલે જે સાંચી તે પાવાપુરી જ હોય તે શ્રી વીરપ્રભુ કૈવલ્યસ્થાનથી એક જ રાત્રીમાં ૨૦૦ માઈલ વિહાર કરીને પાવાપુરી ગયા હતા–(અર્થાત્ ભરડુતથી સાંચી ગયા હતા) એમ માનવું પડે. શ્રી વિરપ્રભુએ એક જ રાત્રિમાં આટલે બધે વિહાર કર્યો હોય એ અસંભવિત છે. આથી સિદ્ધ થાય છે કે ભારહત તે જ ભયગામ નથી. બરહુત બંગાળમાં નથી એમ ઉપર કહેવાઈ ગયું છે. ભરડુતને સ્થાને ભારતહપ શબ્દ વાપર્યો છે તે પણ વાસ્તવિક નથી. ભારહતને જલીયગામ સાથે શું લાગેવળગે? વળી તેને સૂપ તે બીદોના સૂપ તરિકે જગવિખ્યાત છે. એ સૂપ સાથે પ્રસેનજિત અને કુણિક( અજાતશત્રુ નો સંબંધ પણ લેખકે જોડી દીધું છે એ પણ કેવું કહેવાય ? ભારત અને તેના સ્તૂપ સાથે બૌદ્ધો, જેને વિગેરેને સંબંધ એ વિષે છે. શાહના “પ્રાચીન ભારતવર્ષ” ભાગ પહેલાની સમાચનામાં હું વિશેષ લખવા ઈચ્છું છું. આથી Shree Sudharmaswami Gyanbhanda-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78