________________
૨૦
मातरि च पितरि च सुखसा मितासंस्तुतनातीनं
ગશો ની ધર્મસિપિયા, પૃ. ૧૨.
-
· માતાપિતાની શુશ્રુષા, મિત્રા, પારચિત જના અને જ્ઞાતિજનોને દાન ’એવા આ ‘રીડીંગા ’ ના સ્પષ્ટ અર્થ છે.
લેખકે, ‘સ્વામિતા' શબ્દ કેવી રીતે ગ્રહણ કર્યાં એ આથી ખાસ વિચારણીય થઇ પડે છે. પ્રે. પીટર્સને પેાતાનાં ખાટાં રીડીંગના સંસ્કૃત અનુવાદ સ્વામિતા કર્યાં છે. લેખકે, એ રીડીંગને બદલે, અથવા તેના સંસ્કૃત અનુવાદને ‘ રીડીંગ ’ તરીકે ગ્રહણ કરેલ છે. લેખ સંબંધી પ્રે. પીટર્સનનાં નીચે આપેલાં રીડીંગ તેમજ તેના અનુવાદ ઉપરથી, વાચકાને આ આખત સ્પષ્ટ રીતે સમજી શકાશેઃ—
मातरि पितरि च सुस्ति सामिता संस्तुत जातिनं
-A Collection of Prakrit and Sanskrit Inscriptions, P. 2. मातरि च पितरि च स्वस्ति स्वामिता संस्तुतज्ञातीनां Ibid, P. T
પીટન સાહેબે સુતા કે મુહૂતા ને બદલે ‘મુસ્તિ એ શબ્દ ગ્રહણ કર્યાંથી, તેમણે ‘સામિતા * એ ખાટા શબ્દ ગ્રહણ કર્યાં છે. આ સંબંધમાં, આપણે કેટલાંક વધુ ષ્ટાન્તા લઈએ.
અશોકના ચાથા, અગીયારમા અને તેરમા લેખામાં
Shree Sudharmaswami Gyanblandar-Umara, Surat www.umaragyanbhandar.com