Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 19
________________ . હતા. શ્રી મહાવીરનાં માતા ત્રિશલાદેવીએ સ્વપ્નમાં જે સસ્કૃત હાથી જોયા હતા તેને ૪ દંતુશળા હતા. આ સબધમાં નિમ્ન પ્રમાણુ જાણવાજોગ છેઃ - तएण सा तिसला खत्तिआणी, तप्पढमयाए, चउद्दंत वसिअगलि अविपुलजलहरहारनिकरखीरसागरससंककिरणदगरयरययमहासेलपंडुरतरं समागयमहुअरसुगंधदाणवासि अकबोलमूलं, देवरायकुंजरवरप्पमाणं, पिच्छर પસૂત્ર-ળિાવડી, પત્ર ૪૬-૧૬. મહાત્મા બુદ્ધની માતા માયાદેવીએ સ્વપ્નમાં જોયેલ હાથીના સ’બધમાં નિમ્ન પ્રમાણા મહત્ત્વનાં છેઃ According to the Lalita-Vistara description, the elephant was of the noblest breed, having six tusks, white as snow and silver, and characterised by a gentle movement. The details of the scene presupposes a story, similar to one in the JitakaNidana Katha, as will appear from the following narration. Barhut Bk. ii, PP. 12-13. ... ( હાથી ઉમદામાં ઉમદા હતા, તેને હૃદંતુશળા હતા, તે ખરફ અને ચાંદી જેવા સસ્કૃત હતા....અને મંદ ગતિ એ તેની વિશિષ્ટતા હતી એવું વૃત્તાન્ત ‘ લલિત વિસ્તર' માં આપવામાં આવ્યુ છે. ‘ જાતક નિદાન કથા 'માંની આને મળતી એક કથામાં આપેલાં નિમ્ન વૃત્તાન્તને આ દૃશ્યમાંની હકીકતા આધારભૂત બને છે. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78