Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 20
________________ At this time, Maya dreamt that, an elephant, with good looks, a red head and six tusks and of slow movement entered into her womb. -A Study of the Mahāvastu, P. 60. ( છ દતુશળા અને રાતાં માથાંવાળા તથા મંદગતિયુક્ત એક હાથીએ પાતાના ગર્ભમાં પ્રવેશ કર્યાં એવું માયાદેવીને આ વખતે સ્વપ્ન આવ્યું. ) She is evidently dreaming a dream, in which she sees, how the Boddhisattwa descended from high in the shape of a six-tusked elephant and forced his entry into her womb, through her left side. Barhut Bk. i, P. 55. ( તેને ( માયાદેવીને ) દેખીતી રીતે એક સ્વપ્ન આવે છે. તેમાં તે, આધિસત્વ છ દતુશળવાળા હાથીરૂપે ઉંચેથી ( આકાશમાંથી) અવતરણ કરે છે અને ડાખી કૂખેથી પેાતાના ગર્ભમાં પ્રવેશ કરે છે એમ જુએ છે. ) છે આમ મહાત્મા બુદ્ધની માતાએ સ્વપ્નમાં જોયેલ છ દતુચળવાળા હાથી અને શ્રીવીર પ્રભુની માતાએ સ્વપ્નમાં જોયેલ ચાર તુશળવાળા હાથી એક કેમ માની શકાય ? એ બન્નેને એક માની લેવા એ લેખકના ભ્રમ માત્ર છે. વળી ‘શ્વેત' શબ્દ જૈનાની monopoly-જૈનનાજ છે એમ ઠસાવવાને લેખકે ખાટી રીતે ખૂબ પ્રયત્ન કર્યાં છે એમ પણ આ સર્વે ઉપરથી, જણાય છે; પણ તેમના એ પ્રયત્ન ધ્રુવા વિચિત્ર છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78