Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 10
________________ બે બોલ સંપ્રતિ મહારાજના શિલાલેખે કિવા પદમૃત સમ્રાટું અશોક' એ શીર્ષક ડે. ત્રિભુવનદાસ શાહના “જૈન રીપ્ય મહોત્સવ અંકમાં પ્રગટ થયેલ એક લેખ અને એ લેખમાંના કેટલાક વિચારને સમર્થનરૂપ, તેમનાં “પ્રાચીન ભારતવર્ષ' (ભાગ પહેલા) ના કેટલાંક દષ્ટિબિન્દુએ તેમજ વિચારોના પ્રતિવાદરૂપ આ પુસ્તક પ્રગટ કરતાં અમને અત્યંત આનંદ થાય છે. વિધાવલ્લભ ઈતિહાસ-તત્વમહોદધિ આચાર્યશ્રીવિજચેન્દ્રસૂરિજીએ લખેલ આ પુસ્તકમાં, દાકતર સાહેબનાં અનેક વિચિત્ર અનુમાને અને કલ્પનાઓનું નિરસન કરવામાં આવ્યું છે. તેમાંથી વાચકોને ઐતિહાસિક આદિ દષ્ટિએ ઘણીયે નવીન હકીક્ત અવશ્ય જાણવાની મળશે એવી અમને પ્રતીતિ છે. દાકતર સાહેબનાં ઉપર્યુક્ત પુસ્તકની આચાર્યશ્રીકૃત સમાચનને ગ્રંથ હવે પછી પ્રગટ થશે. દાકતર સાહેબે પિતાના વિચારોથી, આજના આગળ વધેલા જમાનામાં, ઈતિહાસવિદે, વિદ્વાને અને ઈતર લેકેનું જાણી જોઈને અપમાન કર્યું છે અને અશોક જેવા મહાન સમ્રાટ અને મહાક્ષત્રપ રુદ્રદામા જેવા મહાપરાક્રમી અને સુપ્રસિદ્ધ મહાન નરપતિને બારેમાં ભારે અન્યાય કર્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78