________________
એની વાચકોને આ પુસ્તક વાંચવાથી ઝાંખી થશે એમાં કઇ શંકા નથી.
આચાય શ્રીએ સદ્ભાગ્યે અમારી સંસ્થા પ્રત્યે ખાસ લક્ષ દાખવવા માંડ્યું છે અને એ સસ્થાની ભાવી પ્રગતિનાં ઉજ્જવળસૂચક ચિહ્નરૂપ છે એમ જણાવતાં અમને ભારે હષઁ થાય છે. તેમના જ ગુણ પ્રયત્ન અને સહાનુભૂતિથી, હાલમાં અમારી સસ્થા તરફથી, આચાર્ય શ્રીમાણિકયદેવસૂરિષ્કૃત ‘ નલાયન ’ ( કુબેરપુરાણ ) છપાઈ રહ્યું છે.
આચાય શ્રીએ જે ઉદાત્ત ઉદ્દેશથી આ પુસ્તક લખ્યુ છે તે ઉદ્દેશ સફળ થાય એવી અમારી હાર્દિક અભિલાષા છે.
ગ્રંથમાળા ઓફિસ, ડેરીસરાડ-ભાવનગર તા. ૧-૪-૩૬.
}
પ્રકાશક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com