Book Title: Ashokna Shilalekho Uper Drushtipat
Author(s): Vijayendrasuri
Publisher: Yashovijay Jain Granthmala

View full book text
Previous | Next

Page 15
________________ જાયસવાલે પણ, સંપ્રતિ મહારાજાના સિક્કાઓ ઉપરથી, તેમનાં અસ્તિત્વના નિઃશંકપણે સ્વીકાર કર્યાં છે. આ પ્રમાણે, મહારાજા સંપ્રતિ એક મહાન્ ઐતિહાસિક વ્યક્તિ થઇગયાનું નિવિવાદ છે. ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરતાં, તેમનાં અસ્તિત્વનાં સંબધમાં ક ંઇ શંકા જ નથી. હવે આપણે ડા. શાહના લેખની સમીક્ષા કરીએ. ડૉ. શાહના લેખની સમીક્ષા ડા. શાહે અશાકના શિલાલેખા સ ંપ્રતિ મહારાજાના શિલા લેખા છે એવુ ઘટાવવા નિમિત્તે, ઉપર્યુંક્ત લેખ ૨૨ પાનાંના લખ્યું છે. તેમાં જે જે રીતે અને જ્યાં જ્યાં બન્યું તે તે રીતે અને ત્યાં ત્યાં શિલાલેખા સ'પ્રતિના જ છે એમ વાચકોને મનાવવાના પ્રયત્ન કરવામાં તેમણે કશીયે કચાશ રાખી નથી. અશાકના શિલાલેખા સંપ્રતિના શિલાલેખા છે એમ માનવા— મનાવવા માટે, તેમણે કેટલાક વિચિત્ર અનુમાન અને અસ ભવિત કલ્પનાએ પણ કરેલ છે. એ સવ સ’બધી સમીક્ષા કરવી એ આ નાનકડા નિખ'ધમાં, સ્થળ–સ’કાચને કારણે અશકય હેાવાથી, નમૂનારૂપ જ કેટલાક મુદ્દાઓની આપણે સમીક્ષા કરીશુ. લેખની સમીક્ષા કરતાં, લેખમાંના મુદ્દાઓને સમથૅનરૂપ, ૐા. શાહમૃત · પ્રાચીન ભારતવર્ષ - · પ્રાચીન ભારતવર્ષ ' ભાગ પહેલાના કેટલાક વિચારાનું પણ કેટલેક સ્થળે નિરસન કરવામાં આવ્યુ છે એ વાચકાએ ખાસ લક્ષમાં રાખવાની જરૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78