Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 13
________________ અનુકંપાદાનની સઝાય ર. અનુકંપાદાનની સક્ઝાય રાગ રામગિરિ પભણતિ જગગુરૂ ત્રિજગ દયાલા, સુજના શીખ સુણે રે બાલા; મુગતિ વસે રે ભાઈ સુખાલા, જિહાં નવિ જનમ મરણ કલિકાલા-૧ ભૂખઈ તરસઈ તિહાં ન કરઈ કાલા, જિહાં નવિ રેગ સોગ ઊકાલા; ન દમઈ શીત તાપ વરસાલા, સિદ્ધ ન દેખઈ દુઃખ દુકાલા-૨ ભવમાં ભૂખ કરઈ બહુ ચાલા, ભૂખે ઉદરથી ઉઠઈ કાલા; ભૂખે કર્મ કરઈ ચંડાલા, ભૂખે મારી નાંખે નિજ બાલા-૩ ભવમાં પાપે પડતા દુકાલા, રડવડતાં દસઈ ઠકરાલા; કૂઈ પેટ રઈ ભૂખાલા, કેઈ દઈ નિજ પર ગલ ગાલા -૪ ભૂખે જિન દસઈ ચિત ચાલ્યા, ભૂખઈ ઘર મૂકઈ વિણ તાલા; દેશ વિદેશ ભમઈ વિકરાલા, કેતા કુલ હાઈ વિસરાલા -૫ ભૂખે મન થઈ જંજાલા, ભૂખઈ જીવ ભમઈ મલમાલા; ભૂખે ગામ ભરઈ ઊચાલા, ભૂખઈ શૂરા ઈ મૂછાલા.-૬ કેઈ તજંતા ધર્મનઈ સાલા, તજઈ દેવની પૂજા પખાલા; . . . . . . . સમરઈ ગુરૂ નવિ ભૂખઈ તિકાલા.-૭ ભૂખઈ ઢોર મરઈ ગરભાલા, દાન પુણય વરસઈ વરસાલા; તો જગમાં સુખ હોઈ સુકાલા, દયા દાન જીવઈ ચિરકાલા.-૮ કેતા ભૂખે જાતિ વટાલઈ, અનુકંપા પણ ચિત્તથી ટાલ; સગપણ લાજ ભૂખ ઠંડાવઈ, ધર્માચાર ભૂખ ખંડાઈ–૯ પણ ધન સુકૃત ન આવઈ, દંડઈ લૂંટઈફેકટ ખાવઈ; રંક દેખી અનુકંપા ન આવઈ, કૃપણ લોકની ગાળ જ ખાવઈ.-૧૦ અનુકંપાદાન ન નિધિઉં, જિન વચનઈ જસ હિયું વેધિઉં, તેણે મંડી જગે દાનહશાલા, ભાંખઈ ભૂખ ઉદરના બાલા-૧૧ જે જન આવા કરૂણાલા, તે નવિ દેખઈ દુઃખ દુકાલા; જિહાં છઈ સુખના બહુત સુકાલા, તપ કરે તિહાં જયસૂરે બાલા-૧૨ ત્રષભ બાહુબલિ ધન જિન વીરે, ધન તંદણમુનિ સાહસ ધીરે. ભૂખ દમી જિનવર છમાસી, સકલ નમઈ તે શિવપુર વાસી.-૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108