Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૧૪ 1
અપ્રગટ સઝાય સંગ્રહ અકલિ કરે એ સાહિબ ભૂનાં, અકલિ વિના એ જન્મ પશુના અકલિ વિના મન જંગલ સૂનાં, દેલત જેસી કુસુમ વરૂના-૨ જસ ઘરિ ભજન અમૃત સૂનાં, જસ ઘરિ ચસિઠિ સહસ વધૂનાં, [જસ પથરાતા પલ પ્રસૂના, તે ભી સરણ ભયા પ્રભુનાં. ૩ જસ ઘરિ ધન ભરિઆ પહૂનાં, જેણિ લાયા ઘરિ બહુમણ સોના; જસ પશિ પડતા સહસ વિભૂના, તે ભી સરણ ભયા પ્રશ્ના ૪ હરિહર વિણસઈ વશ્વ તન્ના, અશુઆ જિમ ખિણઈ દધ તૂનાં; જિમ સબ કુસુમ પડંતિ તરૂના, જિમ જન જીવિત જાઈ સૂનાં.-૫ જલ વિણ સૂકઈ મૂલ તરૂના, તિમ સુખ વિણસઈ પુણ્યવિહૂણા; ધર્મકાર્જિ જે લઈ ઘરખૂણા, ખર પરિ પંઠિ પડઈ તસ ગૂણ-૬ દયાવેલિ જેણિ લગાયા લૂણ, તે જાણે બહુ રોગિ સૂણું; ભાર ભર્યો પશુ માન વિહૂણ, ઊંટ પૂઠિ તસ ભરિ ગુણા. ૭ જે નિજ હિતકારણિ મનિ સૂના, તે જાણિ વિધિ ઘડિઆ રૂના વરસિં કેઈ ભયે અતિ જૂના, તેહિ ન છંડઈ તેહ વધૂનાં. ૮ દાન દિયા જેણિ પુણ્ય હેતુના, તેણિ પાયા સુખ સકલરિત્ના જે મુનિ જાયા દશ રથ યૂના, તેણિ પાલ્યા તનુ સર્વ જૈતૂના. ૯ સકલ કહઈ જિમ કેરે ચૂના, તિમ નિસ્નેહી લાખ સાધૂના ગુણ સમરું ભરતાદિ વિભૂના, જેણિ હર્ણિ આઠ કર્મ રિપૂના. ૧૦
૧૫ દશવિધ સામાચારીની સજઝાય.
- રાગ રામગિરી સુવિહિત દશવિધ સામાચારી, ભદ્રબાહુ ગુરૂ શ્રુતે અવતારી,
મુનિ લિયે અવધારી; જેણે ગણધરે નિજ ગછિ વિસ્તારી, તેણિ ગુરૂનિ સંતતિ તારી,
ઉત્તરાધ્યયન વિચારી. ૧ ઈચ્છકાર ૧ મિથ્યાદુષ્કત ૨ તથાકાર કરતાં અતિસુકૃત ૩
આવશ્યકી ૪ નિસીહીઆ ૫;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108