Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 88
________________ ૭૮ ] અપ્રગટ સઝાય સંગ્રહ ૮૨ ઢાળ નવમી [ લઘુ પણ હું તુમ મન નવિ માવું રે–એ દેશી ] આઠમું અનર્થદંડ પરિહાર રે, વ્રતને જિનવર કહે સુવિચાર રે, સુણજે શ્રાવક સમકિત ધાર રે, આતમને જિમ હેય ઉદ્ધારરે. ૧ પાય કરમશું તેણે મતિ મંડે રે પુન્ય ધન હારે આતમ દંડે રે; તિણે કારણું નામ અનર્થદંડ રે, પરિહરતાં હેય પુન્ય પ્રચંડ રે. ૨ હલ ઉખલ મુશલ ઉપદેશ રે, આરત રૌદ્ર દેય ધ્યાન નિવેશ, નયણ વયણ કરી કામ પ્રવેશ રે, મ કરે લાલચે લોભને લેશ રે. ૩ વીરસેન કુસુમશ્રી જેમ રે, પાલ્યું એ વ્રત પાળે તેમ રે; અતિચાર પાંચને નેમ રે, કરે જિમ પામે હેમ ખેમ રે. ૪ તપગચ્છ લખમીવિજય ઉવજઝાય રે, પદ સેવાનો લહી સુપસાય રે, તિલકવિજય હરખે ઈમ ગાય રે, ત્રીજા ગુણવતને સજઝાય રે. ૫ ૮૩ ઢાળ દશમી [ વણઝારા રે–એ દેશી. ] સુણ પ્રાણું રે, સામાયિક વ્રત સાર, નવમું સેહામણું સુત્ર આણી રંગ અપાર, ભગતે કીજે ભામણું. સુત્ર શિક્ષાત્રત છે ચાર, તેહમાં પહેલું એ ભલું સુત્ર નિદ્રા વિકથા વાર, મન હવે જેમ નિરમતું. સુત્ર સામાયિક શણગાર, આપ જ્યે બે ઘડી આદરે; સુટ તે તો જિમ અણગાર, પૂજાએ પ્રભુતા વરે. સુગુરૂ મુખથી સિદ્ધાંત, સુણવા પ્રેમ રસે રમે, સુ૦ ધર સમતા એકાંત, મમતા મનથી નિરગમે. સુત્ર ચંદ્રાવતસક ભૂપ, તિમ ધનમિત્ર વ્યવહારીએ; સુત્ર એહ દષ્ટાંત સ્વરૂપ, દેખી દોષ નિવારીએ. સુત્ર પાંચ જે ઈહાં પરતક્ષ, અતિચાર અળગા કરે, સુ વાચક લખમી શિષ્ય, તિલક ભણે તે ભવ તરે. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108