Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 87
________________ શ્રીમતિ મૂળ બારવ્રતની સઝાય. [ ૭૭ ૮૦ ઢાલ સાતમી [ કંથ જિનેસર જાણ રે લાલ-એ દેશી ] છઠું દિન વિરમણ વ્રત રે લાલ, દશ દિશિ ગમનનું માન રે ભાવિકજન. કરજે પરિહર પરા રે લાલ, નિપટ કપટ નિદાન રે. ભવિ૦૭૦–૧ લાભ થકી શ્રાવક કહ્યા રે લાલ, આરંભને અધિકાર રે, ભવિક તાતા લોહાણા સમા રે લાલ,શ્રીસિદ્ધાંત મેઝાર રે. ભવિ છ૦-૨ ગુણકારી છે તેને રે લાલ, પ્રથમ ગુણવ્રત એ રે; ભવિક ત્રસ થાવર હિંસા તણું રે લાલ, વિરતિ હે ગુણ ગેહ રે. ભવિ. ૭૦ અતિચાર એણે વ્રત રે લાલ, પરમેસર કહે પંચ રે, ભવિકટ મંડે મુગતિશું રે લાલ, સંયમ કેરે સંચ રે. ભવિ. છ–૪ મહાનંદ જિમ નિરમતું રે લાલ અતિ ભલું પાલે જેહ રે; ભવિક. કાજેશ રાજા પરે રે લાલ, સુખ સંપદ લહે તેહ રે. ભવિ. ૭૦-૫ લખમીવિજય ઉવઝાયને રે લાલ,તિલકવિજય કહે સીસરે ભવિક સમકિત શું વ્રત સેવતાં રે લાલ, લહીએ મનહ જગીશ રે. ભવિ છ૦–૬. - --- --- - ૮૧ ઢાલ આઠમી [[સ્વામી સીમંધર વિનતી–એ દેશી ]. આદર ભાવશું આતમા, સાતમા વ્રત તણા ભાવ રે, તરણ તારણ ભણું જે ભણ્યા, ભવજલે નિરમલ નાવ રે. આદરો–૧ ભોગ ઉપગ પરિમાણુનું, બીજું એ ગુણવ્રત જાણ રે, ગથી પાંચ વળી કર્મથી, પર ભેદ મન આણ રે. આદર-૨ અભક્ષ્ય બાવીસ ઈહિાં પરિહરે, અનંતકાય બત્રીશ રે; વ્રત પચ્ચખાણ સંભારીયે, વારીયે મન થકી રીશ રે. આદર-૩ સમકિત ચિત્ત ધરી ભવિજના, સુવું વ્રત એહ આરાધો રે; બહુબુદ્ધિ મંત્રીપુત્રી પરે, સદા તુમે શિવસુખ સાધે રે. આદર૦-૪ સચિત્ત પડિબદ્ધા પ્રમુખ અછે, વીશ અતિચાર ઈહાં જેહ રે; લખમીવિજય ગુરૂથી લદ્યા, તિલકવિજય કહ્યા તેહ રે. આદર૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108