Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૮૨ ]
અપ્રગટ સઝાય સંગ્રહ ઉદયરતનની વિનતી, એ ઢાલ છે પૂરી, નર નારી તમે સાંભળે, એ સતી છે રૂડી. વન૨૧
૮૮ શ્રીકેશી ગણધરની સઝાય શિષ્ય જિનેશ્વર પાર્શ્વના, કેશી કુમાર મુર્શિદ રે; ગોયમ વીર જિદના, એક અરજ એક ચંદ રે. ધનધન. ૧ ધન ધન એ દોય ગણધર, ગોયમ કેશી કુમાર રે, હિંદુ કવન ભલા મલી કરે, જિનધર્મ વિચાર છે. ધનધન ૨ સંઘાડા બેઉ જિન તણું, મનમાં આણે સંદેહ રે; મુક્તિમાર્ગ દેય જિન કહે, તે કાં અંતર એહ રે. ધન- ૩ ચાર મહાવ્રત કેશીને, ગાયમ પણ પિચ રે; કેશી પૂછે ગોયમા, કહે ઉત્તર પરપંચ રે.
ધન૪ ઋજુ જડ પહેલા જિન તણું, અંતિમ વક જડ હાય રે, જાણ સરલ બાવીશ જિન, તિણે હુવા મારગ દેય રે. ધન ૫ પરમારથ પૂરણ જેવતાં, મારગ ભેદ મ લહ્યો રે; રૂડી મતિ તુજ ગાયમા, કેશી ટલિયા સંદેહ રે. ધન. ૬ અધ્યયને ત્રેવીસમે, જે જે પૂછ્યું તેહ રે; ગાયમ સ્વામીએ સહુ કહ્યું, કેશી ટલિયા સંદેહ રે. ધન- ૭ મુક્તિ ગયા દય ગણધરા, જિહાં સુખ ખાન અભંગ રે, શ્રીવિજયસેનસૂરિસરૂ, શિષ્ય ઉદય રસ રંગ રે. ધન- ૮
ધન
છે
-
-
-
-
૮૯ અરણિકમુનિની સઝાય મુનિ અરણિક ચાલ્યા ગોચરી રે, વનને વાસી.
એનું સવિ તપે રે લલાટ; મુનિવર વૈરાગી. મનિ ઉંચા મંદિર વેશ્યા તણા રે, વન
જઈ ઊભા રહ્યા ગોખની હેઠ. મુનિ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/4471aaa608478f56b2b33dd3dcf19da3e8c1cd94b88119b975905071fd25fb1d.jpg)
Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108