Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
મારી
લાગણી છે. તેના
અરણિક મુનિની સઝાય
[ ૮૩ વેશ્યાએ દાસીને મોકલી ઉતાવળી રે, વન
પિલ મુનિને અહીં તેડી લાવ; મુનિ સુનિ મંદિરે તે ચાલ્યા ઉતાવળા રે, વન
ત્યાં જઈ દીધે ધર્મલાભ. મુનિ ૨ મુનિ પચરંગી બાંધે પાઘડી રે, વન
તમે મેલો ઢળકતા તાર રે; મુનિ મુનિ નવા નવા લેઉં વારણાં રે, વન
તમે જ માદકને આહાર રે. મુનિ૩ મુનિની માતા હીંડે શેરી શોધતાં રે, વન
ત્યાં તે જોવા મલ્યા બહુ લોક; સુનિટ કેઈએ દીઠે મારે અણિકે રે, વન
એ તે લેવા ગયા છે આહાર રે. મુનિ ૪ ગમે તે બેઠાં રમે સંગઠે રે, વન
ત્યાં તે સાંભળ્યો માતાજીને શેર; મુનિ ગોખેથી હેઠા ઊતર્યો રે, વન
જઈ માતાજીને લાગે પાય. મુનિ ૫ યુનિ નહિ કરવાના કામ તમે ક્ય, વન
તમે થયા ચારિત્રના ચેર; મુનિ અમે શીલા ઊપર જઈ કરશું સંથારે રે, વન
મને ચારિત્રથી અધિક સહાય. મુનિ. ૬ મુનિએ શીલા ઊપર જઈ કર્યો સંથારે રે, વન
ત્યાં તો ઉપન્યું છે કેવલજ્ઞાન; મુનિ શ્રીહીરવિજય ગુરૂ હીરલો રે, વન
લધિવિજય ગુણ ગાય. મુનિ૭
૯૦ આઠ પ્રભાવકની સઝાય આઠ પ્રભાવક પ્રવચનના કહ્યા, પાવણી પૂરિ જાણ; વર્તમાન કૃતના જે અર્થને, પાર લહે ગુણ ખાણ,
ધનધન શાસન મંડન મુનિવર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108