Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
- અપ્રગટ સઔય સંગ્રહ
ડાબી દિશે ડુંગરીઆ હેઠે, જમણી દિશે મહિયર વાટડી રે, આણું વિના સહિયર કેમ જાહ, ભેજાઈ મેણાં બેલગેરે. અ. ૧૦ ગાયના ગોવાળ ગાયના ચારણ હાર, કેઈએ દીઠી મહિયર વાટડી રે, ડાબી દિશે ડુંગરીઆ હેઠ, ઉજ્જડ વાટે જઈ વસ્યાં રે. અ૧૧ સુકાં સરોવર લહેરે જાય, વાંઝીય આંબો ત્યાં ફલ્યો રે; નાના ઋષભજી તરસ્યા થાય, મોટા ઋષભજી ભૂખ્યા થયા છે. અત્રે ૧૨ નાના રાષભજીને પાણી પાય, મેટા ઝાષભજીને ફળ આપીયાં રે; સાસુજી જુએ એરડા માંહે, વહૂ વિના સૂનાં ઓરડા રે. અ. ૧૩ સાસુજી જુએ પરસાલ માંહે, પુત્ર વિના સૂનાં પારણાં રે; સાસુજી જુએ રડા માંહે, રાંધી રઈએ સગે ભરી રે. અ. ૧૪ સાસુજી જુએ માટલા માંહે, લાડુઆના ઢગલા થયા રે, સાસુજી જુએ કેઠલા માંહે, ખાજાના ખડકો થયા રે. અ. ૧૫ સેવન સોવન મારે પુત્ર, તેડી લાવો ધર્મ ઘેલડી રે, ચાલો ગેરા દેવી આપણે ઘેર, તમ વિના સૂનાં ઓરડા રે. અ. ૧૬ ગાયના ગોવાળ ગાયના ચારણહાર, કિહાં રે વસે ધર્મ ઘેલડી રે; ડાબી દિશે ડુંગરીઆ હે, જમણી દિશે ધર્મ ઘેલડી રે. અ. ૧૭ ચાલો 2ષભદેવ આપણે ઘેર, તમ વિના સૂનાં પારણાં રે, સાસુજી ફીટીને માય જ થાય, તોય ન આવું તુમ ઘરે રે. અ. ૧૮ પાડે શણ ફીટીને બેની રે થાય, તોય ન આવું તુમ ઘરે રે, બાઈ રે પાડેશણ તું મારી બેન, ઘર રે ભાંગવા કયાં મલી રે. અ૦૧૯ ફણિધર ફીટીને ફૂલ માલા થાય, તોય ન આવું તુમ ઘરે રે કાંકરો ફીટીને રતન જ થાય, તોય ન આવું તુમ ઘરે રે. અ. ૨૦ બે બાળક ગોરીએ લીધા છે સાથ, અમકાએ જલમાં ઝંપાવીરે બે બાળક ગેરીને પડ્યો રે વિયેગ, ઘરે રે જઈને હવે શું કરું રે. અ. ૨૧ સગાં સંબંધી હસશે લોક, પિત્રાઈ મેણાં બોલશે રે; પછવાડેથી પડ્યો બાઈનો કંથ, પડતાં વેંત જ થયો ફેંસલો રે. અ૨૨ આળ દીધાનાં એ ફળ હેય, તેહ મરી થયે કાચબે રે, હીરવિજય ગુરૂ હીરલે હેય, વીરવિજય ગુણ ગાવતાં રે. અ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108