Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પાંજરાની સજઝાય
૯૪ પાંજરાની સક્ઝાય.
પાંજરું પિતાનું પિપટ જાળવે રે, તું છે ચતુર સુજાણ રે, પારધી પૂઠે ફરે છે, કાંઈ આવશે એચિંતાનું બાણ રે. કડવાં ફલ છે ચાર કષાયનાંજી, સારાં ફલ છે ધર્મ રે; સુર નર સરીખે સાચવેજી, એ છે નવકારનો સાર રે. એરે કાયા રે પિપટ પાંજરે રે, ઈક્રીને પહેરેલો વેશ રે, મૂકી માયા રે જમડા પારધીજી, કર્મ સુથારે ઘડીએ તેહ રે. ૩ કડવાં કસાએલાં ખાટાં ખારવા, તેમાં ન બોલીશ ચાંચ રે, સારાં ફળ હોય તે સેવ રે, એમ કહે કવિ કરોડ રે. ૪ તું જઈ બેસજે ઝાડને ઝાડવેજી, તિહાં મલશે કેઈ પોપટને સંગ રે; કઈક આવશે તુજને તેડવા રે, એમ કાંતિવિજય કરોડ છે. ૫
૫ શ્રીમેનએકાદશીની સઝાય
આજ૦ ૧.
આજ હારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ, પૂછયાને પડુત્તર પાછો, કેહને કાંઈ ન કહીએ.
મ્હારે નણદેઈ તુજને હાલે, મુજને ત્યારે વિરે; ધુમાડાનાં બાચકા ભરતાં, હાથ ન આવે હીરે. આજ ૨ ઘરને ધંધે ઘણો કર્યો પણ, એક ન આવ્યું આડે; પરભવ જાતાં પાલવ ઝાલે, તે મુજને દેખાડે. આજ૦ ૩ માગશર સુદી અગીયારસ સ્કેટી, નેવું જિનનાં નિરખે; દેઢ કલ્યાણક મહટાં, પિથી જોઈને હરખે. આજ૦ ૪ સુવ્રત શેઠ થયે શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહી; પાવક પુર સઘળે પરજાળ્યો, એહને કાંઈ ન દહીયે. આજ ૫ આઠ પહોર પિસે તે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચ કાયા જે વશ કરીએ, તે ભવસાગર તરીએ. આ૦ ૬ ઈસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિકમણું શું પ્રેમ ન રાખે, કહે કિમ લાગે લેખે. આજ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/0fed380326ad70b2dcb6bd0f5bc10e4fda1592e5e637ba5023841a3735890f1a.jpg)
Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108