Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 108
________________ અષ્ટાલ્ફિકા. - કે૯૫ -- અબાધિકા શ્રી પર્યુષણાષ્ટાલ્ફિકાનાં ત્રણ તથા ક૯૫ સુબાધિકાનાં નવે વ્યાખ્યાનનું અક્ષરશ:ગુજરાતી ભાષાંતર-બસને પચીસ ચિત્રો સહિત અષ્ટમંગલની પાટલીઓ સાથે: મૂલ્ય પ્રતાકારે રૂા. 30-0-0 પુસ્તકાકારે રૂા. 31-0-0 (બારસાસત્ર) રૂા. 20-o-o શ્રીકાલકાચાર્ય કથા સહિત આજ સુધી બહાર પડેલા કલ્પસૂત્રો (બારસાસૂત્રો)માં તન અનોખી જ ભાત પાડનારા આ ચિત્ર૯પસૂત્ર (બારસાસૂત્ર)ના પ્રત્યેક પાને પાને ગુજરાતની ચિત્રક૯૫નાના સર્વોત્કૃષ્ટ નમૂનાઓ રજૂ કરતી વેલબુટ્ટીઓ, પ્રાણીઓ તથા નૃત્ય કરતાં પાત્રોના હાંસિયાઓ ને કિનારા, ધામિક તથા પ્રાકૃતિક મંગલ સંકેત ને પ્રતિકાનાં વિવિધ સુશોભના સુંદરમાં સુંદર તાડપત્રની તથા કાગળની હસ્તપ્રતોમાંથી ચૂંટીઘૂંટીને લેવામાં આવ્યાં છે. પ્રતના દરેક પાનાની વચ્ચે (ગ્રંથિસ્થાને) પણ વિવિધ જાતનાં બેરંગી સુશોભનાથી આ પ્રતને સુશોભિત કરવામાં આવેલી છે. ઉપરાંત સ્થાનેસ્થાને પ્રસંગાનુરૂપ બેરંગી, ત્રિરંગી, ચતુરંગી તથા પચરંગી ચિત્રોથી આ પ્રતને મંડિત કરવામાં આવેલી છે. ચિત્ર સામગ્રીની આટલી સમૃદ્ધિ તથા વિપુલતા અને વિવિધતા સાથે આટલા ખર્ચ અને આટલી મહેનતે તૈયાર કરવામાં આવેલા આ અનુપમ ગ્રંથરત્નની કિંમત માત્ર વીસ રૂપીઆ જ રાખવામાં આવેલ છે. ગ્રંથભંડારો પૂરતી જ માત્ર પચાસ નકલ સોનેરી શાહીમાં જુદી છાપવામાં આવેલી છે. જેની કિંમત રૂા. 21-00 રાખવામાં આવી છે. = પ્રકારા કે તથા માસિરથાને ન સારાભાઈ મણિલાલ નવાબ * છીપા માવજીની પાળ * અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108