Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 99
________________ શરીરના ગર્વની સજઝાય નહિ વ્યાપે નહિ તુંબડી, નથી કરવાને આરે; ઉદયરતન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારે. એક ૨૦ ૮ ૯૭ શરીરના ગર્વની સઝાય ગર્વ ન કરશે રે ગાત્રને, આખર એ છે અસાર રે; રાખ્યું કેઈનું નવિ રહે, કર્મ ન ફરે કિરતાર રે. ગર્વ ન કરશે રે ગાત્રને. ૧ સડણ પણ વિધ્વંસણ, સહવું માટીનું ભાંડે રે, ક્ષણમાં વાગે રે ખરૂં, તે કેમ રહેશે અખંડ રે. ગર્વ૨ મુખને પૂછી રે જે જમે, પાન ખાય ચૂંટી ચૂંટી ડીંટ રે; તે મુખ બંધાણ ઝાડવે, કાગ ચરકતા વિષ્ટ રે. ગર્વ. ૩ મુખ મરડે ને મજે કરે, કામિનીશું કરે કેળિ રે; તે જઈ સુતા મશાણમાં, મેહ મમતાને મેલી રે. ગર્વ. ૪ દિશે દિશી બેલતા હેજમાં, નરનારી લખ કોડ રે, તે પરભવ જઈને પિઢીયા, ધન કણ કંચન છેડ રે. ગ ૫ કોડ ઉપાય જે કીજિયે, તે પણ નવિ રહે નેટ રે; સજજન મિલિ સહુ તેહને, કરે અગ્નિને ભેટ રે. ગ૦ ૬ કૃષ્ણ સરીખે રે રાજવી, બળભદ્ર સરી છે વીર રે; જંગલમાં જૂએ તેહને, તાકી માર્યું છે તીર રે. ગ૦૭ બત્રીશ સહસ અંતેહરી, ગોવાળણી સોળ હજાર રે, તરશે તરફડે ત્રીકમે, નહિ કેઈ પાણી પાનાર છે. ગ૦ ૮ કેટીશિલ્લા કર પર ધરી, ગિરધારી થયા નામ રે, બેઠા ન થવાનું તે બળે, જુઓ જુઓ કર્મનાં કામ રે. ગ૯ જન્મતાં કેણે નવિ જાણીયા, મરતાં નહિ કેઈ નાર રે; મહા અટવામાંહિ એકલા, પડ્યા પડ્યા કરે પોકાર રે. ગ. ૧૦ છબીલે છત્ર ધરાવતે, ફેરવતે ચૌદિશિ ફેજ રે; વનમાં વાસુદેવ જઈ વસ્યા, બેસે જિહાં વનચર રેજ રે. ગ. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108