Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 101
________________ શ્રીસાગરાનંદસૂરિશ્વરજી વિરચિત ૯૮ પહેલી પ્રમોદ ભાવનાની સઝાય (આદર છવ ક્ષમાં ગુણ આદર-દેશી.) દેહા. ગુણ ધ્યાને ગુણ પાંમીયે, ધ્યાન વિના ગુણ શન્ય; પ્રદ ગુણમાં ધારીયે, તે ગુણગણુ સહ પુન્ય. ફલ વર્તનથી પામીયે, વર્તન મૂલ વિચાર, વિચાર હેય સંસ્કારથી, ભાવ અને સંસ્કાર, ભાવ પ્રમેદ ધરે ભવિ મનમાં, જીમ ન ભમો ભવનમાં રે. આંકણી કાલ અનાદિ વાસ નિગેજે, અક્ષર ભાગ અનંત રે; ધરતો ચેતના જિનવર દીઠે, નવિ તેને હેય અંતે રે. ભાવ ૧ નિર્જરતે ઘનકર્મ સકામે, દીસે પગ પગ ચડતે રે, અધ્યવસાય તથાવિધ સાધી, કર્મબંધને નવિ પડતો રે. ભાવ. ૨ બાદર વિલેંદ્રિયતા પામી, પંચેંદ્રિય પણું પામે રે, નરભવ આરજક્ષેત્ર ઉત્તમકુલ, શાસ્ત્ર શ્રવણ સુખ ધામે રે. ભાવ. ૩ ગુરૂ સંગે કરણી તરણી, ભવજલધિ સુખ શરણું રે; લવ મિથ્યાત્વી પણ સુખવરણ, માર્ગ ગામિની નિસરણી રે. ભાવ૦૪ દાન દયા ક્ષાંતિ તપ સંયમ, જિન પૂજા ગુરૂનમને રે, સામાયિક પૌષધ પડિક્લેમણે, શુભ મારગને ગમને રે. ભાવ૫ પામે ભવિ સમકિત ગુણઠાણે, તેણ કિરિયા રૂચી નામે રે, કરીયે અનુમોદન ગુણકામે, લહીયે સુખના ધામે રે. ભાવ દ કાણ પથર ફલફૂલ પણામાં, જિન પડિમાં જિનઘરમાં રે; શુભ યોગ થયે દલનો, તે આરાધના ઘરમાં રે. ભાવ. ૭ દશ દષ્ટાંતે નર ભવ પામે, સત્ય મારગ નવિ લાધે રે; પણ ગુણવંત શુરૂ સંગે, સમક્તિ અદ્દભૂત વાળે છે. ભાવ ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108