Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 102
________________ ૯૨ ] અપ્રગટ સજ્ઝાય સંગ્રહું ભાવ ૯ ભાવ૦ ૧૦ હાય તે આદ્ય ચતુષ્ટય ક્ષયથી, આરાધે ભવ આઠ રે; શાશ્વત પદવી લાલે તેને, નમીયે સહસને આડે રે. સમેાવસરણમાં જિનવર બેસે, નમન કરી ધર્મ કથવા રે; દેશવિરતિ પણ જિનવર દીધી, ભવજલ પાર ઉતરવા રે. માતા પિતા સુત દ્વાર તજીને, રજત કનક મણિ માતી રે; હિ'સા નૃત ચારી સ્ત્રી સંગમ, નમીયે તે જિન જ્ગ્યાતિ રે, ભાવ૦૧૧ ઘાતિ કરમ ક્ષય કેવલ વરતા, કરતાં મેધ અકામે રે; જીવાજીવ નવતત્ત્વ બતાવી, ભવિજન તારણ ધામેા રે. ભાવ૦ ૧૨ સકલ કર્મક્ષયથી સિદ્ધ પહેાતા, સાદિ અનંત નિવાસેા રે; તે સિદ્ધ નિત્ય પ્રભાતે નમીયે, વરવા શમસુખ ભાસા રે. ભાવ૦ ૧૩ ચારીત્ર પાલી હાય ચૈવેયક, પણ નવ જાવે મુકિત રે; જીવ અભવ્ય તે કારણ ગુણના, રાગ ન લેશે સકિત રે. ભાવ૦૧૪ જિન ગુરૂ ધર્મતણા ગુણ લાવે, અવગુણુ સતત ઉવેખે રે; ક્ષણક્ષણ ગુણગણું ઉજવલ પામી, આનંદ વાસ તે પેખે રે. ભાવ૦ ૧૫ ૯૯ મૈત્રી ભાવનાની સજ્ઝાય દાહા મૈત્રી મનમાં જે ધરે, માંધે કરમ ન ઘાર; પરહિત બુદ્ધિ ધારતાં, રાગદ્વેષ નહીં થાર. જે જહિત મન ચિંતવે, તસ મન રાગ ન રાષ; ઈર્ષ્યા વન દાવાનલા; હવે ગુણગણુ વાષ. tr "" હાલ રાગ પ્રભાત મૈત્રી મન ભાવતા વૈર વ શામતા, પામતા કર્મલથી અચંબા, ક્રોધવશ જે કર્યા હનન ઝુઝને ભર્યા', પારકાં કનકણિ રત્ન લંબા; પર તણી કામિની પાપ ધન સામિણી, પેખતાં ચિત્તમાં પ્રમલ મા, લેાલવશ ધમધમ્યા શુદ્ધ ગુણ નવિ રમ્યા, વૈરની અગ્નિમાં સમિધ દાહો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 100 101 102 103 104 105 106 107 108