Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 94
________________ - - - --- - -- - ૮૪ 1 અપ્રગટ સક્ઝાય સંગ્રહ ધર્મકથી તે બીજે જાણીએ, નંદિષેણુ પરે જેહ, નિજ ઉપદેશે રે જે લોકને, ભજે હૃદય સંદેહ. ધનધન. ૨ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભ, મલવાદી પરે જેહ; રાજદ્વારે જયકમલા વરે, ગાજતે જિમ મેહ. ધનધન૩ ભદ્રબાહુ પરે જે નિમિત્ત કહે, પરમત જિપણ કાજ; તેહ નિમિત્તી રે ચોથે જાણીએ, શ્રીજિનશાસન રાજ. ધન ૪ તપગુણ એપે રે રેપે ધર્મને, ગેપે નવિ જિન આણુ, આશ્રવ લેપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ, ધન ૫ છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણે બલિ, જિમ શ્રીવયર મુણિદ સિદ્ધ સાતમે રે અંજન યોગથી, જિમ કાલિક મુનિ ચંદધન ૬ કાવ્ય સુધારસ મધુર અર્થ ભર્યા, ધર્મ હેતુ કરે જેહ, સિદ્ધસેન પેરે રાજા રીઝવે, અમ વર કવિ તેહ. ધનધના ૭ જબ નષિ હવે પ્રભાવિક એહવા, તવ વિધિ પૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છે. ધનધન ૮ ૯૧ શ્રીશાલિભદ્રની સઝાય બેલે બેલે રે શાલિભદ્ર દેવરીયા, દેય વરીયાં દોય ચાર વરીયાં. ૧ માય તમારી ખડીય પોકારે, વહુઅર સબ આગે ખડીયાં. બેટ૨ પિ પુત્ર શિલાપટ પેખી, આંખે આંસુ ઝળહળીયાં. બે-૩ ફૂલની શયા જેહને ખૂંચતી, તેણે સંથારા શિલા કરીયાં. બે-૪ પૂર્વભવ માડી આહિરણી, આહાર કરી અણસણ કરીયાં. બે-૫ આઘે પીછે ડુંગર ચરવેકી, હંસ કરું છું ઈણ વરીયાં. બ૦-૬ સનમુખ ખેલ જે નહિ મામું, ધ્યાન નિરંજન મન ધરીયાં. બે-૭ કાજ સરે ઉદયરત્ન ઉનહી કે, જિણે પલકમેં શિવવરીયાં. બે-૮ ફૂલની શ હિર, આહાર જ વરીયાં ૯૨ સંતોષીની સક્ઝાય શિયા ભલી સંતોષની, કિજીએ ધર્મ રસાલ રે, મુક્તિ મંદિરમાં પિઢતા, સૂતાં સુખ અપાર રે. શિયા–૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108