________________
-
-
-
---
-
--
-
૮૪ 1
અપ્રગટ સક્ઝાય સંગ્રહ ધર્મકથી તે બીજે જાણીએ, નંદિષેણુ પરે જેહ, નિજ ઉપદેશે રે જે લોકને, ભજે હૃદય સંદેહ. ધનધન. ૨ વાદી ત્રીજે રે તર્ક નિપુણ ભ, મલવાદી પરે જેહ; રાજદ્વારે જયકમલા વરે, ગાજતે જિમ મેહ. ધનધન૩ ભદ્રબાહુ પરે જે નિમિત્ત કહે, પરમત જિપણ કાજ; તેહ નિમિત્તી રે ચોથે જાણીએ, શ્રીજિનશાસન રાજ. ધન ૪ તપગુણ એપે રે રેપે ધર્મને, ગેપે નવિ જિન આણુ, આશ્રવ લેપે રે નવિ કેપે કદા, પંચમ તપસી તે જાણ, ધન ૫ છઠ્ઠો વિદ્યા રે મંત્ર તણે બલિ, જિમ શ્રીવયર મુણિદ સિદ્ધ સાતમે રે અંજન યોગથી, જિમ કાલિક મુનિ ચંદધન ૬ કાવ્ય સુધારસ મધુર અર્થ ભર્યા, ધર્મ હેતુ કરે જેહ, સિદ્ધસેન પેરે રાજા રીઝવે, અમ વર કવિ તેહ. ધનધના ૭ જબ નષિ હવે પ્રભાવિક એહવા, તવ વિધિ પૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણી કરે, તેહ પ્રભાવક છે. ધનધન ૮
૯૧ શ્રીશાલિભદ્રની સઝાય બેલે બેલે રે શાલિભદ્ર દેવરીયા, દેય વરીયાં દોય ચાર વરીયાં. ૧ માય તમારી ખડીય પોકારે, વહુઅર સબ આગે ખડીયાં. બેટ૨ પિ પુત્ર શિલાપટ પેખી, આંખે આંસુ ઝળહળીયાં. બે-૩ ફૂલની શયા જેહને ખૂંચતી, તેણે સંથારા શિલા કરીયાં. બે-૪ પૂર્વભવ માડી આહિરણી, આહાર કરી અણસણ કરીયાં. બે-૫ આઘે પીછે ડુંગર ચરવેકી, હંસ કરું છું ઈણ વરીયાં. બ૦-૬ સનમુખ ખેલ જે નહિ મામું, ધ્યાન નિરંજન મન ધરીયાં. બે-૭ કાજ સરે ઉદયરત્ન ઉનહી કે, જિણે પલકમેં શિવવરીયાં. બે-૮
ફૂલની શ
હિર, આહાર
જ વરીયાં
૯૨ સંતોષીની સક્ઝાય શિયા ભલી સંતોષની, કિજીએ ધર્મ રસાલ રે, મુક્તિ મંદિરમાં પિઢતા, સૂતાં સુખ અપાર રે.
શિયા–૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org