________________
=
=
=
અમકા સતીની સઝાય
[ ૮૫ સંયમ તળાઈ ભલી પાથરી, વિનય ઓશીકાં કીધ રે, સમતા એ ગાલ મસુરીયાં, વિજણીએ વ્રત લીધું છે. શૈયાર ઉપશમ ખાટ પછવડી, સેડ લીયે વૈરાગ્ય રે, ધર્મ શીખણ ભલી ઓઢણી, ઓઢે તે ધર્મને જાણે રે. શિયા-૩ એણી રે શિયાએ કેણ પિઢશે, પશે શીલવંતી નારી રે; કવિયણ મુખ ઈમ ઉચ્ચરે, પઢશે પુરુષ વ્રતધારી રે. શિયા -૪ ધર્મ કરો રે આણંદ શું, આતમને હિતકારી રે; વિનયવિજય ઉવઝાયને, લો કેવલ સુખકારી રે. શૈયા –પ
૯૩ અમકા સતીની સઝાય, અમકા તે વાદળ ઊગી સૂર, અમકા તે પાણીડાં સંચર્યા રે; સામા મળ્યા દેય મુનિરાય, માસખમણનાં પારણું રે. અ. ૧ બેડું મેલ્યું સરવરીઆ પાળે, અમકાએ મુનિને વાંદીયાં રે, ચાલો મુનિરાજ આપણે ઘેર, માસખમણનાં પારણાં રે. અ૦ ૨ ત્યારે ઢળાવું સેવન પાટ, ચાવળ ચાકલા અતિ ઘણાં રે, આછાં માંડીને બેબલે ખાંડ, મહિં તે ઘી ઘણાં લચપચારે. અ. ૩ લો લે મુનિરાજ ન કરે ઢીલ, અમ ઘર સાસુ ખીજશે રે, બાઈ રે પાડેશણ તું મારી બેન, મારી સાસુ આગળ ન કરીશ વાતડી રે. કે તને આલું મારા કાનની ઝાલ, હાર આલું હીસ તણે રે; કાનની ઝાલ તારે કાને સહાય, હીરાને હાર તારે કઠે સહાય. અ૦ ૫. મારે છે વાત કર્યાની ઘણી ટેવ, વાત કર્યા વિના નવિ રહું રે, પાડેસણ આવી ખડકી રે માંહિ, બાઈરે પાડેસણ સામી ગઈ રે. અ૦૬ પાડેસણ બાઈ તને કહું એક વાત, તારી વહુએ મુનિને વહેરાવીએ, નથી ઊગ્યા હજી તુલસીને છેડ, બ્રાહ્મણે નથી કર્યા પારણાં રે. અ૭ સેવન સેવન મારે પુત્ર, ઘરમાંથી કાઢે ધર્મ ઘેલડી રે, લાતુ મારી ગડદા મારે રે માંય, પાટુએ પરિસહ કરે છે. અત્રે ૮. બે બાળક ગેરીએ લીધા સાથ, અમકા તે બારણે નીસર્યા રે, ન ગાયના ગેવાળ ગાયના ચારણ હાર, કેઈએ દીઠી મચિરવાટડી રે. અટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org