Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 91
________________ ભીલડીની સજ્ઝાય ગજપતિ ચાલે ચાલતી, તારાં દુઃખે છે પાય; નમણી પદમણી વાલહી, પહેરણ પહેર્યાં છે પાન. રાય કહે પ્રધાન સુણેા, ભીલી રૂપે છે રૂડી; ભાળ કરીને ભોળવા, મારે મંદિરે લાવા તેડી. પ્રધાન ચઢીને આવીયા, લાગ્યા ભીલીને પાય; રાય કહે પ્રાણ ત, શું કરવું મેારી માય. કહે તું અપ્સરા દેવકન્યા, કહે તું દેવ જ પુત્રી; એક અચંબા મુજને પડચા, પહેરણ પહેર્યાં છે પાન. નહિ હું અપ્સરા દેવકન્યા, નહિ હું દેવ જ પુત્રી; જન્મ દીયા મુજ માવડી, રૂપ દીચેા કીરતારે. વન વસે તુમે ઝુંપડાં, આવા અમારે આવાસ; અમ રે સરીખા રાજવી, કેમ મેલે નિરાગ્ન. વન રે ભલું મારે ઝુપડું, ખપ નહિ રે આવાસ; અસ રે સરીખી ગારડી, તારે ઘેર છે દાસ. સાલ દાલ ધૃત સાલા, નિત્ય નવા રે તંખેાલ; પેણુ ચીર પટેલીયાં, એસે હિંચકે હિંડાલ. ભોજન કાંઈક કરાવીએ, રાજા અર્થે અજાણ્યા; ભોજન મારો કદકીયાં, તાંદુલાદે વજીર. પેરણુ કાંઇક સરાવીએ, રાજા અર્થે અજાણ્યા; પેરણ પાન પટોલીયાં, મુજ ભીલીને સાહે. પૃથ્વીપતિને રાજીયા, તે તેા કહીએ ખાપ; અમને પરિસહ કાં કરી, તમને લાગે છે પાપ મેરૂ ઢળે તેા હું ના ડગ્યું, ઊગે પશ્ચિમ જે ભાણ; શિયળ ખંડીત મારૂં નવ કરૂં, જો જાયે અમ પ્રાણ, રાય તુરંગેથી ઊતરીએ, લાગ્યા લીલીને પાય; વચન કુવચન કીધાં ઘણાં, તે ખમળે મેારી માય. ભેરી વાગે ભૂંગલ વાગે, વાગે નવરંગ તાલ; લીલી પધાર્યા મંદિરે, વૐ જયજયકાર. ૐ Jain Education International For Private & Personal Use Only [ ૮૧ વન છ વન ૨ વન વન ૧૦ ન૦ ૧૧ વન ૧૨ વન ૧૩ ૦ ૧૪ વન૦ ૧૫ વન ૧૬ વન૦ ૧૭ વન૦ ૧૮ વન ૧૯ વન૦ ૨૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108