Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 90
________________ ૮૦ ] અપ્રગટ સજ્ઝાય સંગ્રહ ૮૬ ઢાળ તેરમી [ધજિનેસર ગાઉ રંગશુ] રસીયા રાચેા રે દાન તણે રસે, વસીયા સકિત વાસ; સાભાગી. જાગી મતિ જો સાધુ ભગતિ ભણી, ખિજમત કીજે રે ખાસ. સા૦ ૨૦ ખાર મુગતિનું વ્રત એ ખારમું, નામ અતિથિસવિભાગ, સા॰ શ્રાવક ભાવક પંચમ ગુણઠાણે, આણે આતમરાગ, સા॰ ૨૦ ૨ ખાદિમ સ્વાદિમ અશનને પાછુ એ, શુદ્ધ મન ચારે આહાર; સે॰ પાત્રની ખુદ્ધે રે દીજે પાત્રને, લીજે લાભ અપાર. સા॰ ૨૦ ૩ મૂલદેવ રાજા દાન થકી હૂઆ, શાલિભદ્ર પામ્યા રે ભેાગ; સા દેતાં દેતાં દેતાં પામીએ, ચિત્ત વિત્ત પાત્ર સંયોગ, સા॰ ૨૦ ૪ તપગચ્છ નાયક દાયક વ્રત તણા, શ્રી વિજયપ્રભ ગણધાર; સા૦ વાચક લખમીવિજય સુપસાયથી,તિલકવિજય જયકાર. સે૦૨૦૫ ૮૭ ભીલડીની સજ્ઝાય સરસ્વતી સ્વામીને વિનવું, માગું એક પસાય; સતી રે શિરામણી ગાઈશું, ધિંગડમલ રાય. વન છે અતિ રૂપડા. ૧ ભીલી કહે સુણા સ્વામીજી, મારૂ વચન અવધારો; સરે ખાવા અમે જાઈશું, ઈણા વન મેઝાર, ભીલ કહે સુણા ગેરડી, ઈણા વન ન જાશેા; પરપુરૂષ તમને દેખશે, કિંગડમલ રાય. ભીલી કહે સુણા સ્વામીજી, મારે વચન અવધારો; પરપુરૂષ ભાઈ બાંધવ, મારે ભીલ જ રાય. સ્વામી તણી આજ્ઞા લેઈ, ભીલી રમવાને ચાલી; વન રે દીઠા રે રળીઆમણેા, ભીલી ખેલવા લાગી. દ્રમકરાય પૂઠે ઊભેા, અખકી નાડી રે ભીલી; કમળે કમળે ગુફા છે, લીલી ભીતિમે પેઠી. Jain Education International For Private & Personal Use Only વન ૨ વન૦ ૩ વન૦ ૪ વન ૫ વન ૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108