Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
શ્રીસમકિત મૂળ બારવ્રતની સજ્જાય.
[ ૭૯
૮૪ ઢાળ અગિયારમી [ સાંભળી જિનવર મુખથી સાચું રે–એ દેશી.] દેશાવગાસિક વ્રત છે દશમું, શિક્ષાવ્રત એ બીજું રે, પાપ તાપ શમાવું પરિઘલ, ઉપશમ રસમાં ભજું છે. દેશા. ૧ જાવજ જીવ લગે વ્રત છે છઠું, લીધું જેણે ભાંગે રે, તે સંક્ષેપ કરીને પાળે, દશમું વ્રત વૈરાગે છે. દેશાત્ર ૨ ચૌદ નિયમ શું ચાર પહોર લગે, પચખીજે પરભાતે રે, વલી સંધ્યાવેલા સંભાળો, જિમ દિવસે તિમ રાતે રે. દેશા. ૩ આણવણ પસવાદિક ટાળે, અતિચારને ચાળે રે, ધનદ ભંડારીની પરે પાળે, નરભવ ઈમ અજુવાળ રે. દેશા. ૪ સદા સુગંધા હોય તે શ્રાવક, જે વ્રત ફૂલે વાસે રે; વાચક લખમીવિજય ગુરૂ સેવક, તિલકવિજય બુદ્ધ ભાસે છે.
૮૫ ઢાળ બારમી
( એ તીરથ તારૂ-એ દેશી ) અગિયારમે વ્રત ધર પાસે, મૂકી રાગને રેશે રે શ્રાવક સંવગી. ત૫ જપ કરીને કાયા સેસે, આતમ ધર્મને પિ રે, શ્રાવક વેગે મત કરે વાર રે, શ્રાવ તે તમે ભજવલ તારૂ રે. શ્રાવક-૧ કિરિયા કરજે સમકિત ધરજે, નરભવ લાહો લેજે રે, શ્રાવક કરમ ભરમ વારેવા ઔષધ, પૌષધ વ્રત પાસે જે રે. શ્રાવક-૨ સદગુરૂ પાસે શ્રુત અભ્યાસે, નાસે દુરમતિ દૂર રે, શ્રાવક ધ્યાન પસાયે તિમ સઝાયે, જાયે ભાવઠ ભૂર છે. શ્રાવક-૩ આનંદ કામદેવ પરે વ્રત મેવા, લટકે લેવા ચાહે રે, શ્રાવક અતિચાર પરિહાર કરીને, વિધિથું વ્રત નિરવાહ રે. શ્રાવક–૪ દીપશિખા વ્રત ઉપશમ કંદે, પાળ્યું સાગરચંદે રે, શ્રાવક વાચક લખમીવિજય પદ વંદે, તિલકવિજય આનંદે છે. શ્રાવક૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108