Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૩૨ ]
અપ્રગટ સઝાય સંગ્રહ સેળ કષાયને દીઓ શીખ રે, અઢાર પાપસ્થાનકને મગાવ ભીખ રે; પછે આઠ કરમની શી બીક, જીવનજીક ચારને કરશે ચકચૂર રે, પાંચમી શું થાએ હજૂર રે, પછે પામે આનંદ ભરપૂર, જીવનજી વિવેક દીવે કરે અજુવાળે રે, મિથ્યાત્વ અંધકારને ટાળી રે, પછે અનુભવ સાથે હાલે, જીવનજી સુમતિ સાહેલી શું ખેલે રે, દુર્ગતિનો છેડે મેલે રે, પછે પામે મુક્તિગઢ હેલે, જીવનજી મમતાને કેમ ન મારો રે, જિતી બાજી કાંઈ હારે રે; કેમ પામ ભવને પારો, જીવનજી, શુદ્ધ દેવગુરૂ સુપસાય રે, મારો જીવ આવે કાંઈ ઠાય રે; પછે આનંદઘનમય થાય, જીવનજી,
કવિ નષભદાસ કૃત ૩૦ આત્માને શિખામણની સઝાય
મન મંદિર આવ રે, કહું એક વાતલડી.–એ રાગ. અનુભવિયાના ભવિયાં રે, જાગીને જે જે આગળ સુખ છે કેવાં રે, જીવે તે જે જે. બાળપણે ધર્મ ન જાયે રે, તે રમતાં છે;
બનમેં મદ માત રે, વિષયમાં મોહ્યો. ધર્મની વાત ન જાણું રે, બેટી લાગી માયા;
વન જશે જરા આવશે રે, ત્યારે કંપશે કાયા. મેહ માયામાં માએ રે, સમકિત કિમ વરછ્યું ક્રોધ વ્યાપ્યો છે સબલો રે, બેલતે નવિ ખલશે. ધનને કાજે ધસમસતે રે, હિંડે હલફલતે; પાસે પૈસે પૂર છે રે, પુન્ય નથી કરતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/c93ef0110dd685b62395dfc1891a97d115da93ca78cd7b17c982018de917782a.jpg)
Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108