Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 51
________________ અસજ્ઝાય નિવારક સજ્ઝાય શ્રીઋષભવિજયજી કૃત ૩૮ ઋતુવતી અસજ્ઝાય નિવારક સજ્ઝાય અડશામાં જો-એ રાગ. સરસતી માતા આદિ નમીને, સરસ વચન દેનારી; અસજ્ઝાયનું સ્થાનક મેલું, ઋતુવતી જે નારી. અલગી રહે જે, ઠાણાંગસૂત્રની વાણી, કાને સુજે. મેટી અશાતના ઋતુવંતીની, જિનજીએ પ્રકાશી; મિલનપણું જે મન વિ ધારે, તે મિથ્યામતિ વાસી. અલગીર પહેલે દિન ચંડાલણી સરિખી, બ્રહ્મઘાતિની વલી ખીજે; પરશાસન કહે ધોબણુ ત્રીજે, ચેાથે શૂદ્રી વી જે. અલગી૦-૩ ખાંડે પીસે રાધે પીએને, પરને ભેાજન પીરસે; [ ૪૧ સ્વાદ ન હેાવે ષટરસ દાખે, ઘરની લક્ષ્મી શેાધે. અલગી૦-૪ ચેાથે દિવસે ઇરિસણુ સૂઝે, સાતે પૂજા ભણીયે; ઋતુવતી મુનિને પડિલાલે, સદ્ગતિ સહેજે હણીયે.અલગી૦-૫ ઋતુવંતી પાણી ભરી લાવે, જિનમંદિર જલ લાવે; એધિબીજ નવિ પામે ચેતન, અહુલ સંસારી થાયે.અલગી અસજ્ઝાઇમાં જમવા બેસે, પાંત વિચે મન હિંસે; નાત સર્વે અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અલગી૦ ૭ સામાયિક પડિમણે ધ્યાને, સૂત્ર અક્ષર નવ જાગી; કાઇ પુરૂષને નવ આભડીયે, તસ ફરસે તન રાગી. અલગી૦ ૮ જિન મુખ જોતાં ભવમાં ભમીયે, ચંડાલણી અવતાર; ભુંડણ કુંડણ સાપિણી હાવે, પર ભવે ઘણી વાર. અલગી૦ ૯ પાપડ વડી ખેરાકિ સે, તેહના સ્વાદ વિણાસે; આતમના આતમ છે સાખી, હેડે જો ને તપાસી, અલગી૦૧૦ જાણી ઈમ ચાકખાઇ ભજીયે, સમકિત કિરિયા શુદ્ધિ; ઋષભવિજય કહે જિન આણાથી, વહેલા વરશે સિદ્ધિ,અલગી૦૧૧ Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108