Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
એલક અધ્યયનની સઝાય મદિરા માંસને આહારે મેહીઓ, જીવડે દંડાય રે દિવસને રાતે નરકે નાનાવિધ લહે વેદના, પ્રાણી પીડાએ રે પાપને પાકે. ભગ ૩ કેડીને કાજે કનક ટકા ગમે, રાજ જિમ હારે કેઈક રાજા; કુપચ્ચ કાચા અંબફલ કારણે, તિમ લહે દુઃખડા રે વિષય તળાજા. ભ૦૪ સુરવર શિવસુખની તજી સાહિબી, વિષયની વાતે રે કઈ વિગુત્તા; ઉદયરતન વાચક એમ ઉચ્ચરે, હજીય ન ચેતેરે કાં? હાહૂતા.ભ૦૫
પ૭ વૈરાગ્યની સઝાય.
(દાદાને આંગણ આંબલેએ દેશી.) પરષદા આગે દિયે મુનિ દેશના, જુઓ સંસારના રૂપ હે; જગમાં જોતાં કે કેઈનું નહિ, અરઘે લાગે અનૂપ છે. હેરે ચેતન ચેતજે.૧ સ્વારથ લગે સહુ ખુંધું ખમે, જેમ દુઝણી ગાયની લાત હે; બુધે મારે બૂઢીને જુએ, એમ અનેક અવદાત છે. હેરે. ૨ ધૂરા વહે ધરી જિહાં લગે, તિહાં લગે દિયે છે ગવાર હે; નાથે ઝાલી ઘી પાયે વળી, પછી ન નીરે ચાર હે. હરે. ૩ સુતને ધવરાવે માતા સ્વારથે, સ્વારથે સુત ધાવંત હે, લેણું લીજે રે દેણું દીજીયે, ભાંખે એમ ભગવંત છે. હેરે૪ સગપણ સઘળા રે સંબંધ લગે, જે કરે પૂન્યને પાપ હે નવાને ઉધારે જૂના ભોગવે, કુણ બેટે કુણ બાપ હે. હેરે. ૫ પહોતી અવધે કેઈ પડખે નહિ, કીજે કેટી ઉપાય હે, રાખ્યું તે કેઈનું નહિ રહે, પાકા પાનને ન્યાય છે. હવે મોહની જાળે સહુ મુંઝી રહ્યા, એક રાગને બીજે છેષ હે; બળવંત બને બંધન એ કહ્યાં, તે માંહે રાગ વિશેષ છે. હરે ૭ જે જેમ કરે છે તેમ ભોગવે, કડવા કર્મ વિપાક હે; વિષયને વાહ્ય જીવ ચેતે નહિ, ખાતે ફળ કિપાક હે. હરે. ૮ આખર સહુને ઉઠી ચાલવું, કઈ આજ કે કેઈ કાલ હે; પરદેશી આણું પાછા નહિ વળે, એમ સંસારની ચાલ હો. હો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/8a6c2f6ef92de273374f2acdba25e78c32ccc4ee4fefe624403d85cad8409a0c.jpg)
Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108