Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 81
________________ [ ૭૧ ગભદ્ર શેઠ તથા શાલિભદ્રજીની સઝાય તેજપાલ તીર્થ પ્રભાવથી રે, ભદ્ર શેઠ હૂઓ નામ; પુત્ર પિતા દેય અવતર્યા રે, રાજગ્રહી શુભ કામ રે. ભવિયાં –૭ દેણે તેજપાલ ભવ તણું રે, દીધું શેઠ ગેભદ્ર; લેણું ધનદત્ત ભવ તણું રે, લીધું તે ત્રણ શાલિભદ્ર રે. ભવિયાં-૮ પેટી નવાણું નિત દિએ રે, સ્વર્ગથી પુત્રને કાજ; માતાને બત્રીશ ભારજા રે, વિલસે પુન્યનાં રાજ રે. ભવિયાં-૯ કઈ રાગે કેઈ દ્વેષથી રે, લહેણું લીયે સહુ કેય, તે માટે ત્રણ મત કરે રે, એહ શિખામણ જેય રે. ભવિયાં-૧૦ ગુર્જર દેશને શેઠજી રે, શાલિભદ્ર એપમ જાસ; હેમાભાઈના રાજમાં રે, કીધે વર્ણન ખાસ રે. ભવિયાં-૧૧ લેણ દેણા ઋણ ઊપરે રે, વર એહ સઝાય; સંવત અઢાર એકાણુંએ રે, દીપવિજય કવિરાય રે. ભાવિયાં -૧૨ ૭૨ શ્રીમૃગાપુત્રની સઝાય [ ધારણી મનાવે રે મેઘમારને રે–એ દેશી ] ભવિ તુમે વંદરે મૃગાપુત્ર સાધુને રે, બલભદ્ર રાયને નંદ; તરૂણ વયે વિલસે નિજ નારી શું રે, જિમ તે સુર દેગંદ. ભવિ-૧ એક દિન બેઠાં મંદિર માળીએ રે, દીઠા શ્રીઅણગાર; પગ અણઆણે રે જયણા પાલતા રે, ષકાય રાખણહાર. ભવિ–૨ તે દેખી પૂરવભવ સાંભળ્યો રે, નારી મૂકી નિરાશ; નિરમેહી થઈ હેઠે ઊતર્યો રે, આ માતની પાસ. ભવિ.-૩ માતાજી આપે રે અનુમતિ મુજને રે, લેશું સંજમ ભાર; તન ધન જોબન એ સવિ કારમું રે, કાર એહ સંસાર. ભવિ-૪ વત્સ વચન સાંભળી ધરણું ઢળી રે, શીતલ કરી ઉપચાર; ચેત વ તવ એણુ પરે ઉચ્ચરે રે, નયણે વહે જલધાર રે, ભવિ૦-૫ સુણ મુજ જાયા રે એ સવિ વાતડી રે, તુજ વિણ ઘડીય છ માસ; ખિણન ખમાયે રે વિરહ તાહરે રે, તે મુજ સાસ ઉસાસ. ભવિ.-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108