Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 84
________________ - - = = = ૭૪ ] અપ્રગટ સક્ઝાય સંગ્રહ કાયા જીવ સહિત હોય, તે સોહે શણગાર રે, તપ જપ સંયમ દેહમાં, તિમ સમક્તિ કહ્યું સાર રે. સમકિત ૫ શંકા કંખા પ્રમુખ જિને, પાંચ કહ્યા અતિચાર રે, જયવિજય રાજા પરે, કરે તેને પરિહાર રે. સમકિત-૬ સમકિત શું પ્રેમે રમે, નવિ ભમ ભવમાં જેમ રે, વાચક વિજયલખમી તણે, તિલકવિજય ભણે એમ રે. સવ-૭ ૭૫ ઢાલ બીજી ( જિહે કુંવર બેઠા ગોખડે ) જિહે પહેલા સમકિત ઉચ્ચરી રે, લાલા પછે વ્રત ઉચ્ચાર; જિહે કીજે લીજે ભવ તણે રે, લાલા લહે હરખ અપાર. સુગુણ નર સેવા એ વ્રત બાર, જિહો જિમ પામે ભવ પાર. ૧ જિહે પ્રાંચ અણુવ્રતમાં કહ્યું, લાલા પ્રથમ અણુવ્રત એહ; જિહે પ્રાણાતિપાત વિરમણ નામે, લાલા આદરજે ગુણ ગેહ, સુ-૨ જિહે બંધ વધાદિક એહના, લાલા પાંચ અછે અતિચાર; જિહે જાણું ખટકાયા તણી, લાલા કરૂણા ગુણ ભંડાર. સુટ-૩ જિહે હરિબલ મચ્છી જે હૂએ, લાલા જીવદયા પ્રતિપાળ; જિહે તેણે પામી સુખ સંપદા, લાલા રાજ દ્ધિ ભંડાર. સુત્ર-૪ જિહે જેહથી શિવ સુખ પામીએ, લાલા તેહ મૂકીજે કેમ; જિહે બહુ ગુણ હિયડે વસે, લાલા ન ખસે તેહથી પ્રેમ. સુ-૫ જિહે શ્રાવક કુલ અજવાળીએ લાલા પાળીએ એ વ્રત સાર; જિ લખમીવિજય ઉવઝાયને, લાલા તિલક લહે જયકાર. સુદે ૭૬ ઢાલ ત્રીજી (રે જીવ જિન ધર્મ કીજીએ) ભાલા રે જીવ મ ભૂલજે, બેલજે સાચા બોલ; જહા જહા બેલે ઘણું, નિગુણા તેહ નિટેલ. Jain Education International national For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108