Book Title: Apragat Sazzaya Sangraha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ગંભદ્ર શેઠ તથા શાલિભદ્રજીની સઝાય,
૬૯ ઢાળ બીજી [ પાલીપુરમાં રે પ્યારે–એ દેશી ]
જબૂદ્વીપે ભરત મઝાર, જયપુર નગર વસે મને હાર; ગઢ મઢ મંદિર રે દીપે, માનું અલકાપુરને ઝીપે. જંબૂ૦-૧ જયસેન રાજા રે રાજે, છત્રપતિ આણ નિષ્કટક છાજે; રાણુ ગુણવંતી જસ નામ, દેય કુલ નિરમલ ગુણ વિસરામ. જં-૨ તેહ નગરને રે વાસી, લક્ષ્મી કેટધ્વજ સુવિલાસી, ધનદત્ત નામે રે વાણી, અભંગદ્વારને સુકૃત કમાણી. નં.-૩ સાત પુત્રને સહૂ પરિવારે, જન ધરમ વાસિત જયકાર, તપ જપ કિરિયા વ્રત પચ્ચખાણ, પરભવ સુકૃત તણું મંડાણ જં૦-૪ એહવે બીજા નગરને વાસી, રાજપાલ નામે ગુણરાશિ જયપુર નગર રે આવ્યા, ધનદત્ત શેઠ તણે મન ભાવ્યા. જં૦-૫ પુત્ર છે રાજપાલને એક, તેજપાલ નામે સુવિવેક; તેજપાલને પુત્ર છે ચાર, એણું પેરે પુત્ર પિતા પરિવાર. જં-૬ ધનદત્ત શેઠને રે પાસે, વાણોતર થઈ રહ્યા ઉલ્લાસે, નહિ વાણોતર શેઠ વડાઈ, ધારે શેઠજી ધરમ સગાઈ. જે-૭ માત પિતા સગપણ પરિવાર, વાર અનંતી હૂઆ અવતાર દીપવિજય કવિરાજ પ્રધાન, સાહમિનું સગપણ પુણ્યનિધાન.જે૮
૭૦ ઢાલ ત્રીજી | ભવિ તુમે વંદો રે સૂરીશ્વર વચ્છરાયા ] તેજપાલ એક દિન ઈમ ચિતે, તીરથને અનુસરીએ, જેહથી તરીએ તેહી જ તીરથ, સેવી ભવજલ તરીએ. ધન્ય જિનશાસન રે, તીરથ જગ ઉપગારી. તેહમાં જંગમ થાવર તીરથ, દેય ભેદે છે વારૂ જંગમ તીરથ છે બહુ ભેદે, વરણું તેણુ ઉદારૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/490aa9648546efae9b1eeb3cc5ad02394c2e8f6d52319ec3652c4d5e24938d9f.jpg)
Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108