SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગંભદ્ર શેઠ તથા શાલિભદ્રજીની સઝાય, ૬૯ ઢાળ બીજી [ પાલીપુરમાં રે પ્યારે–એ દેશી ] જબૂદ્વીપે ભરત મઝાર, જયપુર નગર વસે મને હાર; ગઢ મઢ મંદિર રે દીપે, માનું અલકાપુરને ઝીપે. જંબૂ૦-૧ જયસેન રાજા રે રાજે, છત્રપતિ આણ નિષ્કટક છાજે; રાણુ ગુણવંતી જસ નામ, દેય કુલ નિરમલ ગુણ વિસરામ. જં-૨ તેહ નગરને રે વાસી, લક્ષ્મી કેટધ્વજ સુવિલાસી, ધનદત્ત નામે રે વાણી, અભંગદ્વારને સુકૃત કમાણી. નં.-૩ સાત પુત્રને સહૂ પરિવારે, જન ધરમ વાસિત જયકાર, તપ જપ કિરિયા વ્રત પચ્ચખાણ, પરભવ સુકૃત તણું મંડાણ જં૦-૪ એહવે બીજા નગરને વાસી, રાજપાલ નામે ગુણરાશિ જયપુર નગર રે આવ્યા, ધનદત્ત શેઠ તણે મન ભાવ્યા. જં૦-૫ પુત્ર છે રાજપાલને એક, તેજપાલ નામે સુવિવેક; તેજપાલને પુત્ર છે ચાર, એણું પેરે પુત્ર પિતા પરિવાર. જં-૬ ધનદત્ત શેઠને રે પાસે, વાણોતર થઈ રહ્યા ઉલ્લાસે, નહિ વાણોતર શેઠ વડાઈ, ધારે શેઠજી ધરમ સગાઈ. જે-૭ માત પિતા સગપણ પરિવાર, વાર અનંતી હૂઆ અવતાર દીપવિજય કવિરાજ પ્રધાન, સાહમિનું સગપણ પુણ્યનિધાન.જે૮ ૭૦ ઢાલ ત્રીજી | ભવિ તુમે વંદો રે સૂરીશ્વર વચ્છરાયા ] તેજપાલ એક દિન ઈમ ચિતે, તીરથને અનુસરીએ, જેહથી તરીએ તેહી જ તીરથ, સેવી ભવજલ તરીએ. ધન્ય જિનશાસન રે, તીરથ જગ ઉપગારી. તેહમાં જંગમ થાવર તીરથ, દેય ભેદે છે વારૂ જંગમ તીરથ છે બહુ ભેદે, વરણું તેણુ ઉદારૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005181
Book TitleApragat Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy